ગુજરાતની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના શું છે ભાવ?

Published on: 5:16 pm, Tue, 10 November 20

ગુજરાતની અમદાવાદ માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 5775ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં મગફળી,કપાસ,જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. અમદાવાદ માર્કેટ યાર્ડ માં કપાસ ઉપરાંત અન્ય પાકના મહત્તમ ભાવ સારા મળી રહ્યા હતા.

અમદાવાદ માર્કેટ યાર્ડમાં કપાસના મહત્તમ ભાવ 3500 થી 5775 રહ્યા હતા. અમદાવાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી નો ભાવ 3020 થી 5675 રહા હતા. ચોખાનો અમદાવાદ માર્કેટિંગ યાર્ડમાં 1100 થી 2005 રહા હતા. ઘઉં નો અમદાવાદ માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2145 રહા હતા.

જુવાર પાકના અમદાવાદ માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 3025 રહ્યા હતા. બાજરાના અમદાવાદ માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 3000 રહા હતા. આ વર્ષે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને મગફળી અને કપાસ જેવા પાકની ઘણું નુકસાન થયું છે. અને ભાવ ખૂબ જ ઓછા મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!