રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાકના ભાવ…

Published on: 10:00 am, Tue, 17 August 21

રાજકોટ APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8500 રૂપિયા છે. રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 7950 રૂપિયા છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8385 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8070 રૂપિયા નોંધાયો છે.

સાવરકુંડલામાં કપાસનો મહત્તમ ભાવ 8350 રૂપિયા અને કપાસનું સરેરાશ ભાવ 6763 રૂપિયા નોંધાયો છે.  રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 6980 રૂપિયા અને સરેરાશ ભાવ 6910 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 6805 રૂપિયા અને સરેરાશ ભાવ 6205 રૂપિયા નોંધાયો છે. પોરબંદરમાં મગફળીનો મહત્તમ ભાવ 6125 અને સરેરાશ ભાવ 6025 રૂપિયા નોંધાયો છે.

બોટાદમાં ઘઉં નો મહત્તમ ભાવ 2055 રૂપિયા અને સરેરાશ ભાવ 1890 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1925 રૂપિયા અને સરેરાશ ભાવ 1855 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં ઘઉં નો મહતવ 1955 રૂપિયા અને સરેરાશ ભાવ 1910 રૂપિયા નોંધાયો છે.

બોટાદમાં બાજરાનો મહત્તમ ભાવ 1755 રૂપિયા અને સરેરાશ ભાવ 1680 રૂપિયા છે. ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 1730 રૂપિયા અને સરેરાશ ભાવ 1625 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1575 રૂપિયા અને સરેરાશ ભાવ 1450 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠામાં જુવાર નો મહત્તમ ભાવ 3000 રૂપિયા અને સરેરાશ ભાવ 2525 રૂપિયા છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 2925 રૂપિયા અને સરેરાશ ભાવ 2250 રૂપિયા છે. બોટાદમાં જુવાર નો મહત્તમ ભાવ 2470 રૂપિયા અને સરેરાશ ભાવ 2125 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાકના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*