મોદી સાહેબનું ભાષણ સાંભળનાર વ્યક્તિ એવો બગડ્યો કે ભાષણ સાંભળીને ટીવી તોડી નાખ્યું, જાણો સમગ્ર મામલો.

Published on: 9:09 am, Sat, 1 May 21

દેશમાં હાલમાં મહામારી ચાલી રહી છે ત્યારે મોદી સાહેબના નામે વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મોદી સાહેબ તેવી પડે એવું કહેતા દેખાઈ રહ્યા છે કે, મને યાદ છે કે પાછલા વર્ષે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

કે આખી દુનિયામાં આ રોગચાળા માં સૌથી પ્રભાવીત દેશ ભારત હશે. ભારતમાં આ રોગચાળાના સંક્રમણની સુનામી આવશે. તેઓએ કહ્યું કે આ જ ભારત દુનિયાના એ દેશોમાં છે જ્યાં રોગચાળાના સંક્રમિત થી પ્રભાવિત લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે.

આ ભાષણ તેઓએ હિન્દીમાં આપ્યું હતું.મોદી સાહેબનું ભાષણ ટીવી પર સાંભળનાર વ્યક્તિ બગડ્યો છે. બેફામ ગાળાગાળી કરીને તેને ટીવી જ તોડી નાખી. આ વિડીયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી અને ક્યારનો છે.

તે પણ સ્પષ્ટતા નથી પણ ભારતમાં મહામારી પર કાબુ મેળવી લેવાયો છે તેવા દાવા મોદી સાહેબ અનેકવાર કરી ચુક્યા છે. આ વિડીયો વોટ્સ એપ ગ્રુપમાં ખૂબ જ ઝડપથી અને જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે અને ધૂમ મચાવી રહ્યો છે.

ગુરુવારે રાત્રે આવેલા આંકડા પ્રમાણે દેશ માં વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

અને 22,89,426 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ ફૂલ 1,19,22,841 લોકોને રસીકરણ નો ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોદી સાહેબનું ભાષણ સાંભળનાર વ્યક્તિ એવો બગડ્યો કે ભાષણ સાંભળીને ટીવી તોડી નાખ્યું, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*