એમ્બ્યુલન્સમાં પતિના મૃતદેહ સાથે પોતાના વતન જતી પત્ની અને 3 દીકરીઓનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત… એક જ પરિવારના 5 સભ્યોની એક સાથે અર્થી ઉઠશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક એમ્બ્યુલન્સમાં એક વ્યક્તિનો મૃતદેહ જતો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં તે વ્યક્તિની પત્ની અને તેની 4 દીકરીઓ પણ હતી. ત્યારે રસ્તામાં તે એમ્બ્યુલન્સનો ભયંકર અકસ્માતો સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની અને તેની ત્રણ દીકરીઓનું પણ મોત થઈ ગયું હતું.

अलवर से मरीज लेकर जयपुर जा रही एंबुलेंस ट्रक से भिड़ी, एंबुलेंस में सवार थे 6 लोग | Patients were going to Jaipur by private ambulance to show patients from Bamboli in

જ્યારે એક દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

Accident In Ghazipur:चालक को झपकी आने से पुल से टकराई एंबुलेंस, मरीज सहित दो की मौत - Accident In Ghazipur Ambulance Collided With Bridge, Two Including Patient Died - Amar Ujala Hindi

મળતી માહિતી અનુસાર એક મહિલાના પતિનું કાનપુરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આજરોજ સવારે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની અને ચાર દીકરીઓ એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈને પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ ને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનાઓમાં એમ્બ્યુલન્સના બે ટુકડા થઈ ગયા હતા.

कानपुर से उन्नाव लौट रही एंबुलेंस का भयानक एक्सीडेंट; एक बेटी की हालत गंभीर | Mother bringing dead body - three daughters died, condition of one is critical - Dainik Bhaskar

અકસ્માતની ઘટના બન્યા બાદ એમ્બ્યુલન્સ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આટલામાં તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલી દીકરીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

इस समय पोस्टमार्टम हाउस के बाहर धनीराम का परिवार मौजूद है। उनके भतीजे (रेड शर्ट में) ने कहा कि पहले चाचा की मौत हुई, अब उनका परिवार भी खत्म हो गया।

મળતી માહિતી અનુસાર ધની રામ નામના 73 વર્ષના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ધનીરામનું મોત થયા બાદ તેની પત્ની પ્રેમા, પોતાની દીકરી મંજુલા, અંજલી, સુધા અને રુચિ સાથે મૃતદેહ લઈને પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. લગભગ સવારે 4:30 વાગ્યાની આસપાસ તેમની એમ્બ્યુલન્સને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં પ્રેમા અને તેમની દીકરી મંજુલા, અંજલી અને રુચિનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે સુધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલમાં તેની હાલત ખૂબ જ નાજુક છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતા આખું ગામ હિબકે ચડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*