માલિક પોતાના બકરાને વેચવા બજારમાં લાવ્યો… પછી તો બકરો માલિકના ગળે વળગેને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો… વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

મિત્રો સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો આપણા ચેહરા ઉપર એક અનોખી ખુશી લાવી દેતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં કાળજું કંપની ઉઠે તેઓ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે એક બકરી પોતાના માલિકને ગળે વળગીને રડી રહી છે. વાયરલ થઈ રહેલો વિડિયો ખૂબ જ જૂનો છે. પરંતુ આ વિડિયો ફરી એક વખત અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઈમોશનલ વિડિયો કે જેમાં એક માલિક પોતાના બકરાને વેચવા માટે બજારમાં જાય છે.

ત્યારે બકરો પોતાના માલિકને ગળે વળગીને રડવા લાગે છે. આ ઘટના બનતા જ માલિકની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને ત્યાં હાજર સૌ કોઈ લોકો ભાવુક થઈ ગયા હતા. ત્યારે એ દર્શાવે છે કે મૂંગા પ્રાણીઓને તેના માલિક પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. જ્યારે ઈદના દિવસો ચાલી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ઈદ પર માલિક પોતાના બકરાને લઈને બજારમાં પહોંચે છે. આ દરમિયાન બકરો પોતાના માલિકને ગળે વળગી જાય છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોનું હૈયું કંપી હતું. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વીડિયો જોઈને તો ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.

મિત્રો પ્રાણીઓ તેમના માલિકને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. માલિક પર હંમેશા પ્રાણીઓને પોતાના દીકરાની જેમ સાચવતા હોય છે. જેથી બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે. જ્યારે પણ બંનેનું અલગ થવાનો સમય આવે છે ત્યારે ખૂબ જ ભાવભદ્રશ્ય સર્જાય છે. તેવા જ દ્રશ્યો બકરા અને તેના માલિક વચ્ચે દર્શાવ્યા હતા.

મિત્રો બકરો બોલી શકતો નથી પરંતુ તે પોતાના માલિકના ગળે વળગીને દૃષ્ટિને દૃષ્ટિએ રડી પડે છે અને પોતાનો પ્રેમ બતાવે છે. મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ સુધી કોઈ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*