કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર,આ સમયે આવશે કોરોના વેક્સિન

Published on: 6:56 pm, Wed, 18 November 20

કોરોનાવાયરસ ના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે પરંતુ આ દરમિયાન રાહતના સમાચાર સામે આવ્યા છે કે,હવે કોરોના વેક્સિન આવતા વર્ષ સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે અને ત્યારબાદ તેની કિંમત અંગે પણ અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. અમેરિકન, જર્મની, યુકે સહિત વિશ્વના અન્ય દેશોની કંપનીઓ હવે રસીના અંદાજીત ભાવ પર વિચાર કરી રહી છે. યુએસમાં રસી વિકસાવવા માટે 955 મિલિયન ખર્ચ કર્યા પછી એવી.

અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વ્યક્તિ દીઠ 32-37 ડોલર એટલે કે 2800 રૂપિયામાં રસીનો ડોઝ મળી શકે છે.ફાઇઝરે કહ્યું કે રસી વિકસાવવા માટે કોઈ ફેડરલ ભંડોળ મળ્યો નથી,જોકે જર્મન સરકારની સહાયથી બાયોએનટેક 37375 મીલીયન યુરો એટલે કે 444 મીલીયન ડોલર ની રકમ મળી.

ફાઇઝર તેની કિંમત લગભગ 3000 રૂપિયા હોવાનો અંદાજ છે. આ રસી અમેરિકન કંપની મોર્ડન કરતા વધુ ખર્ચાળ હોઇ શકે છે.બીજી તરફ ઓક્સફોર્ડ ની COVISHEILD ઓછી.

અને મધ્યમ આવક વાળા દેશો ફક્ત 225 ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર,આ સમયે આવશે કોરોના વેક્સિન"

Leave a comment

Your email address will not be published.


*