ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો

214

ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન પ્રસંગ ની સિઝન સાથે ઠંડી વધતા કોરોના વાયરસના સંક્રમણની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આ મુજબ છેલ્લા 24 કલાકની અંદર 1325 કેસ નોંધાયા છે. આ કેસો ની સામે 1531 દર્દીઓ સાજા થઇ જતાં કુલ સાજા થનારા દર્દીઓનો આંકડો 2,03,111 પર જોવા મળ્યો છે.

અનેકોરોના ના કારણે 15 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 97.70 ટકા થયો છે.અમદાવાદ શહેરમાં 278 અને અમદાવાદ જિલ્લામાં 16 જ્યારે સુરત શહેરમાં 184 અને જિલ્લામાં 30 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 130 તો જિલ્લામાં 41 અને.

રાજકોટ શહેરમાં 88 તેમજ જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં તમામ લોકો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે.

ગુજરાતના દિવાળી બાદ કોરો નાનું કામ પણ ખૂબ જ વધી ગયું હતું તે માટે ગુજરાત માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!