સ્કુટી પર સવાર બે યુવકોએ કરી એવી હરકત કે, તમે પણ કહેશો કે આને તો… જુઓ વિડિયો

101

સોશિયલ મીડિયા ના વિડીયો જોઈને ઘણા લોકોને હસવું આવતું હોય છે અને ઘણા લોકોને એવું થતું હોય છે કે આ લોકોને પકડીને ધોકાવી નાખીએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાત્રિના સમયે એક સ્કુટી પર બે યુવકો રહ્યા છે. તે દરમિયાન રસ્તા પરિચિત યુવક શાંતિથી ચાલી રહ્યો છે.

ત્યારે સ્કુટી પર સવાર બંને યુવકો રોડ પર ચાલી રહેલા યુવક ની સળી કરવા માટે ગાડી તેની પાસે લઈ જાય છે અને સ્કુટી માં પાછળ બેઠેલો યુવક રસ્તા પર ચાલતા યુવકને માથા પર થપ્પડ લગાવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે થપ્પડ એટલી જોરથી લગાવે છે કે યુવક રોડ પર નીચે પડી જાય છે. આપણામાં કહેવત કહેવાય છે કે કરમના કરેલા અહીં જ ભોગવીને જવું પડે છે.

એવું જ એક્ટિવા ચાલક બંને એ લોકો સાથે થાય છે. એક્ટિવા ચાલક યુવક જ્યારે રોડ પર ચાલતા યુવકને થપ્પડ લગાવે છે ત્યારે રોડ પર ચાલતા યુવક સાથે તેઓ પણ નીચે ખાબકી જાય છે.

અને આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઇ જાય છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં @punjabi _industry નામના ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.

આ વીડિયો અત્યાર સુધીમાં 19 હજારથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. ઉપરાંત વીડિયોની કોમેન્ટ બોક્સમાં લોકો અવારનવાર કોમેન્ટ મારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!