જીગ્નેશ કવિરાજ ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો ! પોતાની જાનથી પણ વધારે વ્હાલા મિત્રનું મૃત્યુ થઈ જતા, મિત્રના અંતિમ દર્શને ગયેલા જીગ્નેશ કવિરાજ ભાવુક થઈને રડી પડ્યા…

Published on: 12:30 pm, Sun, 16 October 22

મિત્રો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ફેમસ ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજને તો તમે બધા ઓળખતા જ હશો. દેશ વિદેશમાં પણ લાખોની સંખ્યામાં જીગ્નેશ કવિરાજના ચાહકો છે. જીગ્નેશ કવિરાજ પોતાના અવાજ અને સુરથી ખૂબ જ જાણીતા બન્યા છે.

જીગ્નેશ કવિરાજ જ્યાં પણ કાર્યક્રમમાં જાય છે ત્યાં તેમના ચાહક મિત્રો પહોંચી જાય છે. ત્યારે થોડા દિવસ પહેલા જીગ્નેશ કવિરાજ પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજના પોતાના ખાસ સાથી મિત્રોનું મૃત્યુ થઈ ગયું છે. પોતાના ખાસ મિત્રનું મૃત્યુ થતાં જીગ્નેશ કવિરાજ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

જીગ્નેશ કવિરાજના ખાસ મિત્ર આકાશનું મૃત્યુ થયું છે. આકાશ જીગ્નેશ કવિરાજના મોટેભાગના કાર્યક્રમોમાં ઢોલ વગાડતો હતો. થોડાક દિવસ પહેલા જ આકાશનું ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ થયું છે. આકાશનું મૃત્યુ થતા જીગ્નેશ કવિરાજ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

મૃત્યુના સમાચાર મળતા જીગ્નેશ કવિરાજ પોતાના મિત્ર આકાશના ઘરે પહોંચ્યા હતા. આકાશનું મૃતદેહ જોઇને જીગ્નેશ કવિરાજ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ અને આકાશની ખૂબ જ સારી એવી મિત્રતા હતી. આકાશના મૃત્યુ બાદ જીગ્નેશ કવિરાજ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા.

જીગ્નેશ કવિરાજ આકાશની અંતિમયાત્રામાં ગયા ત્યારે પોતાના મિત્રનું મૃતદેહ જોઈને તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. જીગ્નેશ કવિરાજ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી કે આકાશની આત્માને શાંતિ મળે. ત્યારબાદ જીગ્નેશ કવિરાજ ભીની આંખોએ આકાશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જીગ્નેશ કવિરાજ ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો ! પોતાની જાનથી પણ વધારે વ્હાલા મિત્રનું મૃત્યુ થઈ જતા, મિત્રના અંતિમ દર્શને ગયેલા જીગ્નેશ કવિરાજ ભાવુક થઈને રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*