માતાએ દીકરાને બાલ્કનીમાં કપડાં સૂકવવા મોકલ્યો, પછી તો દીકરા સાથે કંઈક એવું બન્યું કે… ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ત્રીજા માળેથી નીચે પડી જવાના કારણે એક યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર યુવકને તેની માતાએ કપડાં ચૂકવવાનું કહ્યું હતું. જેના કારણે યુવક કપડાં સૂકવવા માટે ઘરની બાલકનીમાં આવ્યો હતો.

આ દરમિયાન અહીં અચાનક જ યુવકનો પગ લપસ્યો હતો અને તે ત્રીજા માળેથી સીધો નીચે પડ્યો હતો. બુમાબુમાં થતા જ દીકરાની માતા અને નાનો ભાઈ તાત્કાલિક નીચે પહોંચી ગયા હતા અને પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના શનિવારના રોજ સાંજના સમયે ઇન્દોરમાં બની હતી. અહીં શુભલભ ટાવરના ત્રીજા માળે ફ્લેટ નંબર 315માં રહેતો 24 વર્ષનો યુવક બાલકની માંથી નીચે પડી ગયો હતો, આ કારણોસર તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બની ત્યારે યુવકની માતા અને તેનો નાનો ભાઈ ઘરમાં હાજર હતા.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ, સમગ્ર ઘટના બની ત્યારે યુવકનો નાનો ભાઈ હોલમાં મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવક વોશિંગ મશીન માંથી કપડાં બહાર કાઢીને બાલ્કાનીમાં સુકવવા માટે ગયો હતો. આ દરમિયાન યુવક ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું.

આ વાતની જાણ થતા જ યુવકનો નાનો ભાઈ અને તેની માતા તાત્કાલિક નીચે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*