આર્મી જવાન ઘરે આવતા માતાએ કર્યું એવું જબરદસ્ત સ્વાગત કે… વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ભાવુક થઈ જઈએ છીએ. હાલમાં આવો જ એક વિડીયો આર્મી જવાનો નો વાયરલ થયો છે જે લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. 15 ઓગસ્ટે દેશભક્તિનો એક અનોખો વિડીયો વાયરલ થયો છે.

જેમાં એક માતાએ આર્મી જવાનનું સ્વાગત કર્યું છે. આ વિડીયો 15 ઓગસ્ટ ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વિડિયો હૃદયને હચમચાવી નાખે એવો છે. જેમાં એક યુવાન સૈનિકને તેના પરિવારના સભ્યો રેડ કાર્પેટ પર આવકાર આપતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો બે મિનિટ 14 સેકન્ડનો છે, વીડિયોમાં એક સૈનિક ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત ફરતો જોવા મળી રહ્યો છે. તે તેના લશ્કરી ડ્રેસમાં કારમાંથી નીચે ઉતરે છે, જે બાદ પરિવારના તમામ સભ્યો ભેગા થઈને તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

સૈનિકના સ્વાગત માટે રેડ કાર્પેટ પણ પાથરી દેવામાં આવે છે, જેમાં પગ મુકતા તે પોતાના ઘરના દરવાજા સુધી પહોંચે છે અને પરિવાર જય હિન્દ સાહેબ બોલીને તેમનું સ્વાગત કરે છે. આ તરફ યુવાન સૈનિક દરવાજા પર પહોંચતા જ પોતાના વડીલોના આશીર્વાદ લે છે.

તેમના પગને સ્પર્શે છે, સૈનિકના પરિવારના સભ્યો પણ તેના પર કંઈક વરસાવતા જોવા મળે છે. જે પછી તેમના કોઈપણ સંબંધીઓને સલામ કરે છે અને હાથ મિલાવે છે. સૈનિક જય હિન્દ બોલે છે અને પરિવારના સભ્યો તેને લાડુ ખવડાવે છે. સૈનિક ના ઘરના દરવાજા પર પણ વેલકમ બેક હોમ લખેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*