કેન્દ્ર ની મોદી સરકાર મફત માં આપી રહી છે LPG ગેસ કનેક્શન, યોજનાનો લાભ કેવા આજે જ કરો આ કામ.

Published on: 4:27 pm, Fri, 18 June 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંગત મફતમાં એલપીજી કનેક્શન આપવાનું કામગીરી ચાલુ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ યોજનામાં આગામી તબક્કો જુનમાં શરૂ થઈ શકે છે. આ ઉપરાંત આ યોજના ના નિયમો માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.

1 ફેબ્રુઆરીના રોજ દેશમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં દર્શાવ્યું હતું મફત એલપીજી યોજનાની જાહેરાત કરી હતી. તમે આ રીતે આ યોજનામાં અરજી કરી શકો છો.અને સરકાર દ્વારા તમને આ લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માં સરકારના નિયમ મુજબ જે લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હશે તે લોકોને એલપીજી કનેક્શન મફતમાં આપવામાં આવશે.

  1. જો આ યોજનાનો લાભ મેળવવો હોય તો સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર ઉપર PMUJJWALAYOJANA.COM ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવું પડશે.
  2. વેબસાઈટ પર તમારે ડાઉનલોડ ફોર્મ પર જઈને ત્યાં ક્લિક કરવાનું રહેશે.

3. ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નું ફોર્મ આવી જશે.
4. તમારે આ ફોર્મ સંપૂર્ણ ભરવું પડશે. ફોર્મ માં તમારે તમારું નામ, EMAIL ID, ફોન નંબર આ ઉપરાંત અન્ય બીજી વિગતો ભરવાની રહેશે. આ પછી તમારે ઓટીપી જનરેટ કરવા માટે બનાવેલ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

5. ત્યારબાદ આ ફોર્મ તમારી નજીકની એલપીજીની એજન્સીમાં જમા કરાવવાનું રહેશે.
6. ફોર્મ ની સાથે તમારે કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે. આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પૂરાવો આ ઉપરાંત તમારો ફોટો વગેરે જમા કરાવવાનું રહેશે.

7. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમને એલપીજી કનેક્શન આપવામાં આવશે.
8. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત 1 મેં 2016ના રોજ ઉત્તરપ્રદેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્ર ની મોદી સરકાર મફત માં આપી રહી છે LPG ગેસ કનેક્શન, યોજનાનો લાભ કેવા આજે જ કરો આ કામ."

Leave a comment

Your email address will not be published.


*