જો તમને પણ કોઈ આવા મેસેજ મળી રહ્યા છે.જેમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહ્યા છે. જેથી સાવચેત રહો કારણ કે ખોટા ન્યુઝ છે. આ સમાચાર દ્વારા તમને કોઈ મિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકે.
આ વોટસઅપ મેસેજ વધુ ને વધુ વાયરલ થઇ રહ્યો છે.જે બાદ PIBFACtcheck ની ટીમે ટ્વીટ કરીને આ દાવાને બનાવટી ગણાવ્યો છે.હકીકતમાં,કોરોના મહામારી દરમ્યાન બેરોજગારોની સંખ્યામાં સતત વધારો થયો છે.
वायरल मैसेज में दावा किया गया है कि भारत सरकार ‘प्रधानमत्री बेरोजगार भत्ता योजना’ के तहत सभी बेरोजगारों को ₹3500 प्रति माह दे रही है#PIBFactCheck
▶️ भारत सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है
▶️ किसी भी संदिग्ध लिंक पर क्लिक ना करें यह धोखाधड़ी का प्रयास हो सकता है pic.twitter.com/qwusnjkQF4— PIB Fact Check (@PIBFactCheck) October 16, 2021
પરંતુ આ દરમિયાન,આ વાયરલ મેસેજમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભારત સરકાર બેરોજગાર ભથ્થા યોજના હેઠળ તમામ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે.
જ્યારે PIBfactcheck ટીમે પણ આ દાવાને નકલી ગણાવ્યો છે.PIB એ લખ્યું કે, પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના હેઠળ ભારત સરકાર તમામ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે.દાવો કરવામાં આવ્યો છે અને આ મેસેજ બનાવટી છે.ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment