રાશન કાર્ડને લઈને કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય,જો તમે પણ નહિ કરો આ કામ તો રદ થશે તમારી રાશન કાર્ડ

Published on: 11:05 am, Sun, 13 December 20

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકારે રાશનકાર્ડ ને લઈને નવી માર્ગદર્શીકા જાહેર કરી છે. જો તમે ત્રણ મહિના સુધી રાશન નહીં લો તો તમારું રાશનકાર્ડ રદ થઈ શકે છે. આ સિવાય સતત 3 મહિના સુધી રાશન લેવા બાબતે પણ કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્રની મોદી સરકાર જરૂરિયાતમંદ લોકોને રાશન મળી રહે તે માટે પૂરો ખ્યાલ રાખી રહી છે.કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા સાથે પર એક નિર્ણય લીધો છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ત્રણ મહિના સુધી રાસન નહીં લેતા તો તમારું રાશનકાર્ડ રદ થઈ શકે છે. ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ અને બિહારમાં આદેશોનું પાલન શરૂ કરવામાં આવી દેવાયું છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારોએ સેક્સ વર્કસના. આ મહત્વ ના સમાચાર છે.

રાશન કાર્ડ બનાવવાનો નિર્ણય લીધો હતો.કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ગંભીર રોગથી પીડાતા લોકોને પણ રાશન કાર્ડ બનાવી આપવાનો નિર્ણય લીધો છે.

દેશની કેટલીક રાજ્ય સરકારો ગરીબોને કેન્સર, કુષ્ઠ રોગ અને એડ્સની બીમારીમાં ફ્રી માં રાસન આપવા જઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!