નવા વર્ષની શરૂઆતમાં જ સહકારી બેંકના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી બેંક કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે. કોરોના મહામારી દરમિયાન બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક સંઘ ની વચ્ચે.
15 ટકા પગાર વધારાને લઇને સમજૂતી થઇ હતી. સહકારી બેંક કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી પગાર માં 3.3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.સરકારી બેંક કર્મચારીઓના પગારમાં 3.3 ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયન બેંક એસોસિયેશન અને આ વાતને મંજૂરી આપી છે અને તમને જણાવીએ કે, આ સરકારી બેંક કર્મચારીઓને વિતેલા ક્વાર્ટરમાં મોંઘવારી ભથ્થું 341 સ્લેબ હતું કે હવે નવા વર્ષે 2021 માં 374 સ્લેબ થઈ ગયું છે.
નવા વર્ષમાં સરકારી બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.SBI PO ના શરૂઆતિ બેઝિક 27000 રૂપિયા હોય છે. DA માં 3.3 ટકા ના વધારા સાથે સેલેરી લગભગ 900 રૂપિયા મહિને વધશે.
એમાં ચાર ઇંકીમેન્ટ પણ જોડાશે. પ્રમોશન પછી વધુ બેઝિક 42 હજાર રૂપિયા સુધી જતું રહે છે. બેઝિક મેળવવા માટે PO ની સેલેરી માં લગભગ 1386 રૂપિયાનો ફરક પડશે ત્યાં જ ઉપર ના અધિકારી ની સેલેરી માં હજાર રૂપિયાનો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment