કેન્દ્રની મોદી સરકાર મધ્યમ વર્ગીય લોકો માટે લાવી મહત્વકાંક્ષી યોજના, મધ્યમ વર્ગના લોકોને પાંચ લાખ…

264

Lમોદી સરકારના મહત્વકાંક્ષી લક્ષ્ય એટલે કે બે ઘરોને ઘર આપવું. હવે આ લક્ષ્ય હેઠળ આજે લાઈટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટ ના શીલાયન્સ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન પણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં દેશના બધા જ બેઘર લોકોને પાકું મકાન આપવા ના લક્ષ્ય સાથે એક મહત્વનું પગલું ભર્યું છે. આ દિશામાં આજે લાઈટઘર પ્રોજેકટનું ઉદ્ઘાવર્ન કરવામાં આવ્યો છે.

અને આ નવા વર્ષનો પહેવર્લ કાર્યક્રમ છે. શહેરી ભારતમાં રહેતા લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટેની આ યોજના છે.લાઈટ ઘર માટે જે રાજ્યને પસંદ કરવામાં આવ્યું છે તેમાં તિપુરા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઝારખંડ નો સમાવેશ થાય છે.

લાઈટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના છે. જેના હેઠળ લોકોને સ્થાનીય જલવાયુ અને ઇકોલોજી નું ધ્યાન રાખીને ટકાઈ ઘર આપવામાં આવશે.

મધ્યમ વર્ગના લોકોને માત્ર પાંચ લાખમાં પોતાનું સપનાનું ઘર આપવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!