મંત્રીના દીકરાએ એક યુવતીને મીઠી મીઠી વાત કરીને પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ હોટલ અને ફાર્મ હાઉસમાં યુવતી સાથે કર્યું એવું કે…

Published on: 5:37 pm, Wed, 11 May 22

આજે અમે તમને એક વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશો કે જેમાં એક કેબિનેટ મંત્રી મહેશ જોશીના દીકરા સામે એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં મંત્રીનો દીકરો જબરદસ્તી ન જોવાનું મૂવી દેખાડતો હતો. આ દીકરા વિશે વાત કરીયે તો રોહિત જોષી કે જે એક યુવતીને જબરદસ્તી મુવી બતાવી તેના જેવું જ કરવા કહેતો અને નશામાં તેને માથાકૂટ પણ કરતો હતો.

એવામાં વાત કરીએ તો મંત્રી જોશીએ કહ્યું હતું કે પોલીસ નિષ્પક્ષ રીતે સમગ્ર કેસની તપાસ કરે અને હું હંમેશા ન્યાય તથા સાથે રહીશ. તેથી 7મી ના રોજ પીડિતાએ તેની માતા સાથે દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને કેબિનેટ મંત્રી મહેશ જોશીના દીકરા કેસ નોંધાવ્યો હતો.

ત્યારે કેબિનેટ મંત્રીના દિકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે જેમાં પોલીસ ફરિયાદ અંગે women કાઉન્સેલરને બોલાવી પીડિતાનું કાઉન્સેલર પણ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા દિલ્હી પોલીસ તરફથી જીરો નમ્બર FIR, ત્રણ ડોક્યુમેન્ટ અને મેડીકલ કીટ સવાઈ માધોપુર મોકલવામાં આવી હતી એવી વાત સામે આવી હતી.

તેથી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો હતો. જેથી યુવતીની  પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે નશા બાદ રોહિતનો બંધ ચહેરો સામે આવતો હતો અને તે હંમેશાં નશામાં મારી સાથે માથાકૂટ કરતો હતો અને ન કરવાનું કરતો હતો. તે મન ન જોવાનું મુવી બતાવતો અને તેમાં જેમાં કરે છે તેમ મને કરવાનું કહેતો હતો.

આ ઉપરાંત વાત કરું તો 2 એપ્રિલ 2021 ના રોજ સાનિયા ચિત્કુલ સ્વપ્નિલ અને ચર્ચિત લોકોની ઉપસ્થિતિમાં દિલ્હીની BW ક્લબમાં ડાન્સ કરતો હતો. તેથી યુવતીએ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે રોહિત કહેતો હતો કે તેના પિતાના માફિયાઓ સાથે સંબંધ છે. તેણે રાજસ્થાન દિલ્હી સહિત અન્ય અનેક રાજ્યોની હોટલોમાં જઈને ન કરવાનું કર્યું હતું એવી વાત સામે આવી હતી.

વાત કરીએ તો રોહિત જોષી ના પિતાએ સચ્ચાઈનો સાથ આપ્યો અને તેમણે કહ્યું હતું કે હું આ સમગ્ર ઘટનાને લઇને સત્ય અને ન્યાય અને અડગ રહ્યો છું અને સચ્ચાઈ સાથે જ રહીશ.જેથી આ પ્રકરણમાં એટલું જ જાણ છે કે જેટલી તમને છે એવું કહીને મંત્રી જોશી એક ન્યાય પ્રત્યે અડગ રહ્યા અને પોલીસે પણ નિષ્પક્ષ રીતે તપાસનો દોર શરૂ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મંત્રીના દીકરાએ એક યુવતીને મીઠી મીઠી વાત કરીને પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ હોટલ અને ફાર્મ હાઉસમાં યુવતી સાથે કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*