રાજયમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિગતે.

Published on: 2:57 pm, Sun, 25 April 21

હવામાન ખાતાએ એવી માહિતી આપી છે કે, છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગના હવામાન ઉપર તળે થઈ રહ્યું છે. ઉનાળાના ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીની કડાકા-ભડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ રહો છે.

હવામાન ખાતાના સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે, હાલ મરાઠાવાડા અને તેની નજીકના આકાશમાં 1.5 કિલોમીટરના અંતરે સાઈકલોનિક સરકયુલેશન સર્જાયું છે.

મરાઠાવાડા થી કર્ણાટક, તેલંગાણા અને રાયલસીમા થઈને તમિલનાડુના સમુદ્ર કાંઠા ઉપર આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણના વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.

આવા બદલાયેલા કુદરતી પરિબળો સાથે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 35 થી 40 ડિગ્રી જેટલો ઉકળતો નોંધાઈ છે.

બપોરે વધુ તાપમાન હોવાથી જમીન ગરમ થઈ જાય અને પરિણામે વરાળનો વિપુલ જથ્થો વાતાવરણમાં ઘુમરાઇને આકાશમાં પહોંચે.હવામાન ખાતાએ એવી આગાહી કરી છે.

કે આવતા ચાર દિવસ દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગના ગાજવીજ અને પવન સાથે હળવી વરસાદનો માહોલ સર્જાય તેવી શક્યતા છે.કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ અને વિદર્ભમાં હવામાનમાં આવા અકલ ફેરફાર થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજયમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*