કોરોના ની કહેર વચ્ચે રાજ્યમાં સામાન્ય વરસાદ ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

206

આગામી ૧૪ ડિસેમ્બર સુધી શહેરમાં સામાન્ય ઠંડી પડશે અને મધ્યપ્રદેશમાં પોતાની સાઈક્લોનિક સર્ક્યુલેશન અને અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને તેનાથી આગામી બે દિવસ સુધી તાપમાન સામાન્ય રહેશે તો બીજી તરફ તારીખ 11 અને 12 ડિસેમ્બર સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અરબ સાગરમાં હવાનું દબાણ બનેલું છે.

અને હાથ વિસ્તારમાં બે દિવસથી ડિપ્રેશનમાં બદલાઈ જશે અને ઉત્તર દિશા તરફ આગળ વધે છે તેનાથી દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હિમાલય જમ્મુમાં વેસ્ટન ડિસ્ટર્બ નબળું છે. તેનાથી 14 ડિસેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે.

અને દિવસ ભર ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાયો હતો.આ વર્ષે સમગ્ર દેશમાં ખૂબ જ વરસાદ પડવાના. આ ખૂબ જ મહત્વના સમાચાર છે.

કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો માટે સારા સમાચાર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!