ઓરેન્જ એલર્ટ જાહેર : રાજ્યમાં વરસાદ અને ઘાતક કરા પડવાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,આ આગાહી ભારે…

ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું કે મધ્ય ભારતમાં 10 થી 12 એપ્રિલ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 થી 15 એપ્રિલે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કરાર પણ પડી શકે છે અને હવામાન વિભાગે

જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે આવી પરિસ્થિતિમાં ઓરેન્જ એલેંટ જાહેર કરવામાં આવ્યું છે.વેધર સેન્ટર જયપુર એ જણાવ્યું કે 10 થી 11 એપ્રિલના રોજ અલગ અલગ જગ્યાએ ગાજવીજ અને હળવો વરસાદ થવાની સંભાવના છે

અને બહારથી 13 એપ્રિલે નવા મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં વાવાઝોડામાં ગતિવિધિઓ વધારે થશે.આઈ એમ ડી એ જણાવ્યું કે ગુરુવારે મધ્યપ્રદેશ છત્તીસ સહિતના આસપાસના વિસ્તારોમાં

જોરદાર વાવાઝોડા અને પવન અને હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે અને શુક્રવારે પણ આવું વાતાવરણ રહેશે અને તેઓ એમ પણ કહ્યું કે આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક અને તમિલનાડુના લોકોને ગરમીથી રાહત બિલકુલ નહીં મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*