આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી.

260

દેશમાં આગામી 48 કલાકમાં બરફ વર્ષા થઇ શકે છે. હવામાન વિભાગે આગામી 48 કલાકનું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં કેરળમાં વરસાદ ની સંભાવના છે તે જ સમયે ઉત્તર ભારતના રાજ્યોમાં 26 ડિસેમ્બર એક સક્રિય પશ્ચિમી વિશોભ ઉત્પન્ન થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી શકે છે.

હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ અને બિહારમાં શિત લહેર અને ધુમ્મસ ની આગાહી કરવામાં આવી છે. તે સમયે અનુમાન કરવામાં આવ્યું છે કે 26-27 ડિસેમ્બરે જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમ વર્ષા અને ભારે વરસાદ પડવાની સંભાવના છે.એવા પણ સમાચારો આવી રહ્યા છે.

કે ભારે વરસાદના કારણે કેટલાક પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાટ અને ભૂસ્ખલન પણ થઈ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ હવે દેશમાં વરસાદ પડશે.

તો ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે છે. આના કારણે ખેડૂતો માટે ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!