ગુજરાત રાજ્યમાં આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. અને તેના કારણે ખેડૂતો પણ ખૂબ જ ખુશ છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દરિયાની સપાટી પર western disturbance છવાયું છે.
જેના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેરની વાત કરીએ તો ગઈકાલે સુરતમાં રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.
ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારો માં મધ્યમ વરસાદ પડે છે.
મહત્વનું એ છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીના કારણે ત્યાંની જનતા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી પરંતુ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે.
શહેરમાં ધીમેધીમે ચોમાસાની ઋતુ વધી રહી છે. ગુજરાતમાં વર્ષની વાત કરીએ તો આગામી સમયમાં વરસાદનું પ્રમાણ ઓછું થશે. આ જેમાં ફક્ત 6 જિલ્લા એવા છે જ્યાં વરસાદ પડી ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ થઇ ગયું છે. આ ઉપરાંત સુરત, વલસાડ, વાપી અને અંકલેશ્વરમાં વરસાદ દિવસેને દિવસે વધી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment