પ્રેમીએ ખેતરમાં પ્રેમિકાના શરીરના 5 ટુકડા કરીને કુવામાં ફેંકી દીધા, ત્યારબાદ પ્રેમિકાના માથા સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આખી ઘટના આગળ વાંચજો…

Published on: 11:48 am, Mon, 21 November 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે અમુક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ગત મંગળવારના રોજ એક યુવતીનું મૃતદેહ કૂવામાંથી 5 ટુકડામાં મળી આવ્યું હતું. સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસે જીવ લેવા માટે વપરાયેલા ધારદાર વસ્તુ અને યુવતીના માથું પણ કબજે કરી લીધું છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ આરાધના પ્રજાપતિ હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના આઝમગઢમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આરોપીનું નામ રાજકુમાર યાદવ હતું અને તે શારજાહામાં શીપ રીપેરીંગનું કામ કરતો હતો.

તે પહેલા તે દિલ્હીમાં મીઠાઈના બોક્સ પેકિંગનું કામ કરતો હતો. આરોપી રાજકુમાર યાદવ બે વર્ષ પહેલા યુવતી આરાધના પ્રજાપતિ ને મળ્યો હતો. આરોપીની બહેન અને યુવતી બંને એક જ ક્લાસમાં ભણતા હતા. આ દરમિયાન રાજકુમારને આરાધના સાથે પ્રેમ થઈ ગયો હતો. ફેબ્રુઆરીમાં આરાધના ના લગ્ન આંબેડકર નગરમાં થયા હતા.

ત્યારે શાહજહમાં કામ કરી રહેલા રાજકુમારને આ વાતની ખબર જ ન હતી. આ વાતની જાણ થતા જ તે દિલ્હી પરત આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી એક વર્ષ પહેલાં દિલ્હીથી શાહજહાં ગયો હતો. આરાધનાના લગ્નના ત્રણ મહિના પછી તે પરત આવ્યો હતો. રાજકુમાર અને તેના માતા પિતા તેમના દીકરાના લગ્ન આરાધના સાથે કરવા માગતા હતા.

પરંતુ આરાધને આ વાતનો વિરોધ કર્યો હતો. આ કારણોસર 10 નવેમ્બરના રોજ મંદિરે જવાના બહાને આરોપી યુવતીને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો ત્યારબાદ ત્યાં તેનો જીવ લઈ લીધો હતો અને તેના મૃતદેહને કુવામાં ફેંકી દીધું હતું. 15 નવેમ્બરના રોજ વાડીમાંથી યુવતીના શરીરના 5 ટુકડા મળી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ મળતા સબૂતના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી યુવતીના માથાને તળાવમાં ફેંકી દીધું હતું પોલીસે તે માથું કબજે કરી લીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમીએ ખેતરમાં પ્રેમિકાના શરીરના 5 ટુકડા કરીને કુવામાં ફેંકી દીધા, ત્યારબાદ પ્રેમિકાના માથા સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આખી ઘટના આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*