કોરોના મહામારી ના સમયગાળા દરમિયાન ભારતના આ રાજ્યમાં લોકડાઉન આટલા દિવસ માટે લંબાવાયું

189

દેશમાં કોરોના મહામારીથી સોથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એકવાર ફરી લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે 30 નવેમ્બર સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે.આ દરમિયાન સરકાર દ્વારા ‘મિશન બીગેન અગેઇન’ હેઠળ મળેલી છૂટછાટ યથાવત રહેશે.કોરોના મહામારીમાં દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 5 ઓક્ટોમ્બર થી સમગ્ર મહારાષ્ટ્રમાં બાર રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.આ રાજ્યમાં 50 ટકા શમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યા હતા.શાળા,કોલેજ અને બીજી કોચિંગ સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે.સરકાર દ્વારા મંગળવારે જ પક્ષિમ રેલવે અને.

સેન્ટ્રલ રેલવેના લોકલ ટ્રેન ફરી શરૂ કરવાની સલાહ સાથે પત્ર લખ્યો હતો.સતત કોરોના સંક્રમણ વધારાના કારણે રાજ્યમાં lockdown વધારવાની આવશ્યકતા પડી.

તેથી આ રાજ્યના લોકોને તકલીફ પડશે. હાલો ને કારણે લોકોને ઘણું નુકસાન થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!