માંડ માંડ સ્કુટી સવાર મહિલાઓનો જીવ બચ્યો..! સ્કુટી પર સવાર મહિલાઓની સ્કુટી અચાનક સ્લીપ થતા બન્યું એવું કે…જુઓ ઘટનાનો સીસીટીવી ફૂટેજ…

Published on: 1:05 pm, Mon, 5 September 22

મિત્રો દેશમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણી અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે અથવા તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે અથવા તો ઘણા લોકોનો માંડ માંડ જીવ બચતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના સહારનપુરમાં બની હતી. વાયરલ થયેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અકસ્માતનો ભોગ બનેલી મહિલાનો માંડ માંડ બચાવ થાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે સ્કુટી પર સવાર મહિલાઓ સ્કુટી સ્લીપ થવાના કારણે રોડ પર પડી ગઈ હતી.

આ દરમિયાન તેઓ સામેથી આવતી ઓટો રીક્ષા સાથે અથડાઈ હતી. રોડ પર પડેલી મહિલાઓનું માથું ઓટોના ટાયરમાં આવતા આવતા રહી જાય છે. જેના કારણે આ મહિલાઓનો જીવ માંડ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાઓમાં મહિલાઓ અને સામાન્ય ઇજા પહોંચતી હતી સ્થાનિક લોકો મહિલાઓને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક્ટિવ વાપર સવાર બે મહિલાઓ અચાનક સ્લીપ ખાઈને રોડ પર નીચે પડી જાય છે. આ દરમિયાન સામેથી એક રીક્ષા આવી રહી હોય છે. પરંતુ રિક્ષા ચાલક યોગ્ય સમયે રિક્ષાનું સ્ટેરીંગ ફેરવી નાખે છે. જેના કારણે બંને મહિલાઓનો જીવ બચી જાય છે.

આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. આ ઘટનામાં બંને મહિલાઓનો માંડ માંડ જીવ બચ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે, સારણપુરના આસપાસના વિસ્તારોમાં રોડ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના લીધે ઘણી વખત આવી ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માંડ માંડ સ્કુટી સવાર મહિલાઓનો જીવ બચ્યો..! સ્કુટી પર સવાર મહિલાઓની સ્કુટી અચાનક સ્લીપ થતા બન્યું એવું કે…જુઓ ઘટનાનો સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*