દીપડો અને કુતરો આવ્યા અમને સામને, ત્યાર પછી કૂતરાએ કંઈક એવું કર્યું કે દીપડાને…જુઓ વિડિયો…

Published on: 3:29 pm, Tue, 8 November 22

સોશિયલ મીડિયામાં તમે પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત પ્રાણીઓના અમુક એવા વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મળી એમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક કૂતરો અને દિપડો આમને સામને આવે છે. ત્યારબાદ કંઈક એવું થાય છે કે જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ ઘટનામાં દીપડાની સામે કૂતરો હિંમત બતાવીને કંઈક એવું કરે છે કે દીપડાને ભાગવું પડે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખતરનાક દિપડો કૂતરાની સામે ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કૂતરો રસ્તા ઉપર સૂતેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ એક ખતરનાક દીપડો તેના ઉપર આવીને પ્રહાર કરે છે.

ખતરનાક દીપડાને જોઈને ભાગવાને બદલે કુતરો તેનો સામનો કરે છે.કુતરો દીપડાને જોઈને જોર જોરથી ભસવા લાગે છે. કુતરાનો ગુસ્સો જોઈને દિપડો ડરી જાય છે. કૂતરાની હિમ્મત જોઈને દીપડો ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. દિપડો જંગલમાં રવાના થઈ જાય છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.મળતી માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો 2 નવેમ્બરના રોજ ટ્વિટર પર જેકે યાદવ નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ વિડીયો અત્યાર સુધીમાં 1.20 લાખથી વધુ વ્યુ જોવા મળ્યા છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “જો ડરી ગયો હોત, તો તે ચોક્કસ મૃત્યુ પામ્યો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીપડો અને કુતરો આવ્યા અમને સામને, ત્યાર પછી કૂતરાએ કંઈક એવું કર્યું કે દીપડાને…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*