જંગલના રાજા સિંહને પક્ષીનો શિકાર કરવો ભારે પડી ગયો..! નાનકડા એવી પક્ષીની હિંમત જોઈને સિંહને પણ… વીડિયો જોઈને હક્કા બક્કા રહી જશો…

Published on: 12:15 pm, Mon, 8 May 23

વાયરલ વીડિયો (Viral video) : હાલના સોશિયલ મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વાયરલ વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણે આશ્ચર્ય ચકિત થઈ જતા હોઈએ છીએ. તમે સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના(of wild animals) ઘણા અવારનવાર શિકારના(hunting) વિડીયો જોયા હશે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહ એક નાનકડા આવ્યા પક્ષીથી ડરી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિકારની શોધમાં ભટકતી વખતે સિંહ એક નાનકડા આવ્યા પક્ષી નજીક તેનો શિકાર કરવા માટે જાય છે.

પરંતુ ખૂંખાર સિંહ સામે પક્ષી એવી હિંમત બતાવે છે કે સિંહને ત્યાંથી ભાગવું પડે છે. આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, અચાનક જ સિંહ એક પક્ષીની સામે આવી જાય છે. બતક જેવું પક્ષી હોય તેવું જોતા લાગી રહ્યું છે.

નાનકડા એવા પક્ષીને જોઈને સિંહ પક્ષીનો શિકાર કરવાનું વિચારીને તેની તરફ આગળ વધે છે. આ દરમિયાન પક્ષી હિંમત બતાવીને સિંહની ઉપર પ્રહાર કરે છે. નાનકડા એવા પક્ષીની હિંમત જોઈને સિંહ ડરી જાય છે અને તે પોતાનો શિકાર મૂકીને ત્યાંથી ચાલ્યો જાય છે.

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)

વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર willdtrails.in નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો તો નાનકડા એવા પક્ષીની હિંમતની વાહ વાહ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જંગલના રાજા સિંહને પક્ષીનો શિકાર કરવો ભારે પડી ગયો..! નાનકડા એવી પક્ષીની હિંમત જોઈને સિંહને પણ… વીડિયો જોઈને હક્કા બક્કા રહી જશો…"

Leave a comment

Your email address will not be published.


*