ભારતમાં ફરી લોકડાઉન લાદવાને લઈને ભારત સરકારની મહત્વ ની વાત,જાણો વિગતવાર

Published on: 4:34 pm, Mon, 19 October 20

દેશના અમુક જિલ્લા કે રાજ્ય સ્તરે કોરોનાવાયરસ ના ફેલાવાંને અંકુશ માં રાખવા નવેસરથી દેશમાં લોકડાઉન લાદવાની કોઈ જરૂર નથી. MIIT ના હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગર ના ચેક સ્થાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સમિતિએ જણાવ્યું કે જો તમામ નિયમો અને માર્ગદર્શિકા ઓ ના નિયમો ને પાળવામાં આવે તો આવતા વર્ષની શરૂઆત સુધીમાં કોરોનાવાયરસ ની મહામારી ને કાબુમાં કરી શકાય તેમ છે.

આ વિષય પર અભ્યાસ રજૂ કરવા યોજાયેલી 10 લોકોની સમિતિમાં કહ્યું છે કે પરદેશમાં માર્ચ મહિનામાં જ લોકડાઉન લાગુ કરવામાં ન આવ્યો હોત તો જૂન મહિનો આવતાં સુધીમાં કોરોના વાયરસનો ચેપ ધરાવતા લોકોની સંખ્યા 1.40 કરોડ ઉપર પહોંચી ગઇ હોત અને. કોરો ને કાબુમાં લાવવા માટે.

ત્યારે જો આપણું સક્ષમ હેલ્થ ક્ષેત્ર અપૂરતું બની ગયું હોત તો એ સ્થિતિમાં મૃત્યુનો આંકડો 26 લાખ જેટલો થઈ ગયો હોત જે અત્યારે 1.13 લાખ છે.

લોકડાઉન માં માર્ચમાં જ લાદવામાં આવ્યું એટલે સક્રિય કેસોની સંખ્યાની સર્વોચ્ય સપાટી છેક સપ્ટેમ્બરમાં પહોંચી હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!