લગ્નની પ્રથમ રાતે જ પતીએ તેની પત્ની સામે મૂકી એવી શરત કે સાંભળીને તમે પણ ચોકી જશો

એક પિતા પોતાની આખી જિંદગીની કમાણી દીકરીના લગ્નમાં ખૂબ જ ઇચ્છાઓ સાથે ખર્ચી નાખે છે અને લગ્ન પછી દિકરી સાસરીયામાં સન્માન ભર્યું જીવન જીવશે એવો સંતોષ મનમાં રાખતા હોય છે અને એવી ઈચ્છા પણ રાખતા હોય છે કે તેમનું જીવન ખૂબ સુખમય રહે.

પરંતુ પલવી મંડળ નામની વ્યક્તિ સાથે જે થયું તે સાંભળીને તમે પણ ચોંકી જશો.પલ્લવી મંડલે પોતાની વ્યથા સંભળાવતા જણાવ્યું કે તેના લગ્ન 18 જૂન 2018 ના રોજ પરસુદિહ ના જ્યમાલ્યા મંડલ સાથે સામાજિક રીત-રિવાજો સાથે થયા હતા.

લગ્નની પહેલી રાતે પતિ એ તેની પત્ની સામે શરત મૂકી હતી કે બે વર્ષની અંદર તારે IAS બનવું પડશે. જો તું આ કરી શકતી નથી તો મારે તારી સાથે કોઈ સંબંધ ન હોય. પણ પત્નીએ આ વાત ખૂબ જ રમુજી સ્વરમાં લીધી તેને ખબર ન હતી કે MBA મા ગોલ્ડ મેડલ વિજેતા પતિએ તેને આટલો મોટો નિર્ણય જણાવ્યો છે.

લગ્નના બીજા દિવસે પતિ નોકરી નું ઇન્ટરવ્યૂ છે તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી જ્યારે તે ઘણા દિવસો પછી પાછો આવ્યો ત્યારે તેનું વર્તન બિલકુલ એવું જ હતું. પત્નીને ખબર નહોતી કે તેને શું કરવું અને આ સમય દરમ્યાન સાસુ-સસરા જેઠ-જેઠાણી ના અત્યાચારો સહન કરવાનું ચાલુ રાખ્યું હતું.

પતિ તેની શરતે રહ્યો કે જ્યાં સુધી તું IAS નહીં બને ત્યાં સુધી તારી સાથે કોઈ સંબંધ નહીં રાખું.માતા-પિતાના આદર અને સમાજના ડરના કારણે પલવી તેના પતિ, સાસુ-સસરા અને જેઠ જેઠાણી ના જુલમ સહન કરતી રહી.

ધીરજનો બંધ તૂટી ગયો ત્યારે આજે આખરે પલવીને કોર્ટમાં જવું પડ્યું. દહેજ ઉત્પિદનનો ગુનો હિન્દી તેને તેના પતિ, સાસુ-સસરા અને જેઠ જેઠાણી સામે ગુનો દાખલ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*