અમદાવાદમાં પત્નીને બે વિડીયો મોકલીને પતિએ નદીમાં કૂદીને સુસાઈડ કર્યું… મરતા પહેલા વીડિયોમાં કહ્યું કે, “કોઈ બાત નહી, મેરે…”

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક 26 વર્ષના યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવાન તેની પત્ની અને સાસુનો માનસિક ત્રાસ હોવાનો આક્ષેપ કરીને રીવરફંડ પરથી નદીમાં પૂરી ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે યુવકે સોસાયટી કરતા પહેલા બે વિડીયો બનાવ્યા હતા. હાલમાં તો પોલીસે વીડિયો અને આધારે વૃદ્ધિ પામેલા યુવકની પત્ની અને સાસુ સામે સુસાઇડ માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા 26 વર્ષના યુવકનું નામ ગુફરાન હતું અને તેના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. યુવક કોમ્પ્યુટર ટીચર તરીકે નોકરી કરતો હતો.

પોલીસને અમદાવાદ રિવરફ્રન્ટ પાસેથી સુસાઇડ કરનાર યુવકની ટુ-વ્હીલર, મોબાઈલ અને અન્ય પુરાવા મળી આવ્યા હતા. યુવકે સુસાઇડ કરતા પહેલા પોતાની પત્નીને બે વિડીયો મોકલ્યા હતા. જેમાં પહેલા વીડિયોમાં ગુફરાન કહી રહ્યો છે કે, “ગુફુ ઇસ દુનિયા મેં નહિ રહા, આજે એ વિડીયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મે મર ચુકા હોગા. મેરે જનાજે પર આ જાના. મેં વહી હું રિવરફ્રન્ટ પર, જહાં પર હમ મિલતે થે. તુમને બહુત ગલતીયા કી ફિર ભી મેને તુમકો માફ કિયા. અમ્મા ચાચા ઓર સબકો મેરે ખિલાફ કર દિયા.

જ્યારે બીજા વીડિયોમાં યુવક પોતાની પત્નીની માતા વિશે વાત કરતા કહે છે કે, “લાસ્ટ લડાઈ ફરહિન કી અમ્મી કે હિસાબ સે હુઈ. બહુત પરેશાન કિયા હે હમકો. જબ ફરહિન કોઇબી ગલતી કરતી થી તબ મેં ઉસે માફ કર દેતા થા, પર ઉસકી અમ્મી મેરે કો જાન બુઝ કર ગુસ્સા દિલાયા. એક બાર ભી આઈસીઓ મેં દેખને નહીં આયે. આ ઉપરાંત યુવકે વીડિયોમાં ઘણું બધું કહ્યું હતું અને પોતાની આપ વીતી જણાવી હતી.. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વીડિયોમાં આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*