દેશમાં કોરોના ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલય ખૂબ જ ચિંતામાં છે અને ત્યારે તેઓ રાજ્યમાં ચિઠ્ઠી લખી છે. ગૃહ મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું કડક પાલન કરવાના આદેશ આપ્યા છે.
ગૃહ મંત્રાલયની ચિઠ્ઠીમાં જોર આપવામાં આવ્યું છે કે માસ્ક પહેરીને,સોશિયલ ડિસ્ટન્સ અને હાથની સફાઇ ના નિયમોનું પાલન કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.ગૃહ મંત્રાલય દ્વારા આ બાબત પર પણ ભાર મુકાયો છે.
કે કોરોના ના નવા મામલામાં રફતાર આવવાનું કારણ લોકો દ્વારા નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવું પણ છે. રાજ્યોને હોળીના તહેવારને લઈને પણ ચેતવામાં આવ્યા છે અને ઉલ્લેખનીય છે.
કે ગત વર્ષ પણ હોળી દરમ્યાન અનેક કાર્યક્રમો કોરોના ના કારણે રદ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી ફરી વાઘેલા મામલાને ધ્યાનમાં રાખીને કડક રીતે નિયમોનું પાલન કરાવવા સૂચના અપાય છે.
મિત્રો મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ઘણી ચિંતાજનક છે અને આ કારણે ફરી પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે. જેની સીધી અસર સામાજિક, સાંસ્કૃતિક અને લગ્ન સમારોહ પર પડી રહી છે.
લગ્ન જેવા પ્રસંગોમાં ફરી મહેમાનોની સંખ્યામાં ઘટાડો શરૂ થઇ ગયો છે અને મહારાષ્ટ્રના અલગ-અલગ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ લોકો પાસે કોરોના ના નિયમો તોડવા પર દંડ પણ વસુલ કરી રહી છે. પોલીસને કડક કાયદા ની સૂચના આપી છે કે લોકોની બિનજરૂરી આવન-જાવન પર પ્રતિબંધ લગાવવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment