ચાલતી બસના ડ્રાઇવરના હૃદયના ધબકારા અચાનક જ બંધ થઈ ગયા..! પછી તો એવો ભયંકર અકસ્માત થયો કે… હિમ્મત હોય તો જ વીડિયો જોજો…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર તમે અકસ્માતની ઘટનાના અવારનવાર ઘણા વિડીયો જોતા હશો. અમુક વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે રૂવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે આજે આપણે ઘણા સમય પહેલા બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના વિશે વાત કરવાના છીએ.

આ ઘટનામાં ચાલતી બસમાં અચાનક જ બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માતની ઘટના બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અચાનક જ ચાલુ બસમાં ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા બસે સિગ્નલ પર ઉભેલા ઘણા બધા વાહનોને અડફેટેમાં લીધા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં બસ ડ્રાઈવર ઉપરાંત એક રાહદારીનું મોત થયું છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત બસની ટક્કરના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટના આજથી ઘણા સમય પહેલા મધ્યપ્રદેશના જબલપુરમાં બની હતી.

વાયરલ થયેલો ટ્વીટર પર Anurag_Dwary નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક સિગ્નલ પર ઘણા વાહનો ઉભેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક લાલ રંગની બસ ત્યાં ઉભેલા તમામ લોકોને કચડી નાખે છે. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે ભાગદોડ બચી ગઈ હતી.

આસપાસના લોકો તાત્કાલિક દોડીને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બસ ડ્રાઇવર અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌપ્રથમ બસ એક ઈ-રીક્ષા ચાલકને જોરદાર ટક્કર લગાવે છે અને ત્યારબાદ ત્યાં આગળ ઉભેલા ઘણા વાહનોને બસ ટક્કર લગાવે છે.

હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાલુ બસમાં અચાનક જ બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવવાના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*