મહિલા ટીચર સાથે છેડછાડ કરતા હેડમાસ્ટર ને મહિલા ટીચર દોડાવી દોડાવી ને કર્યો એવું કે…જુઓ વિડિયો…

224

આજકાલ સોશિયલ મીડિયા પર નત નવા વિડીયો વાયરલ થયો રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર માં એક મહિલા ટીચરે પ્રાઇમરિ સ્કૂલ માં હાજર પ્રભારી હેડ માસ્તર ને દોડાવી દોડાવીને ચંપલ વડે માર્યો હોવાની ઘટના સામે આવી છે.

મહિલા ટીચર નો આરોપ છે કે હેડ માસ્ટર મહિલા ટીચર સાથે છેડ છાડ કરતો હતો. અને જાતિ સૂચક ગાળો પણ આપતો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ટીચર હેડમાસ્ટર ની પાછળ ભાગી રહે છે હાથમાં ચંપલ લઈને.

કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો 3 ઓગસ્ટ નો છે. આ વિડીયો સ્કૂલમાં ફરજ બજાવતા એક મહિલા શિક્ષકે ઉતારી લીધો હતો અને વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ટીચર હેડમાસ્ટર ને ચંપલ થી ધોઈ નાખે છે.

મહિલા ટીચર હેડમાસ્ટર ને ચંપલ ત્યાં સુધી મારે છે જ્યાં સુધી હેડમાસ્ટર સ્કૂલની બહાર નીકળી ગયો. મહિલા શિક્ષક નું કેવું છે કે સ્કુલ માસ્ટર જાતિ સૂચક મને ગાળો આપતો હતો અને મારી સાથે છેડછાડ પણ કરી હતી.

તેના કારણે મહિલા શિક્ષક ને ગુસ્સો આવતા પોતાનું ચંપલ કાઢીને સ્કૂલ માસ્ટરને સ્કૂલના દાડમમાં દોડાવ્યો. અને જ્યાં સુધી સ્કૂલ માંથી બહાર ન ગયો ત્યાં સુધી તેને ચંપલ વડે ધોઇ નાખ્યો.

આ ઉપરાંત આ અંગે બેઝિક શિક્ષા અધિકારી રાજેન્દ્રસિંહ નું કેવું છે કે મને પણ આ વાયરલ વિડીયો અંગે જાણવા મળી છે. આ સમગ્ર વિડિયો @arvind chauhan પોતાના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!