સૌરાષ્ટ્રમાં આવેલું હનુમાનજી મંદિરમાં અજબ ગજબના છે ચમત્કારો, દર વર્ષે વધે છે દાદાની મૂર્તિ ની ઊંચાઈ,જાણો ચમત્કાર વિશે…

મિત્રો પરમરામ ભક્ત બજરંગ બલી હનુમાનજી મહારાજ તો સમગ્ર દેશવાસીઓ સમગ્ર સનાતનનીઓના આસ્થા નું કેન્દ્ર છે. ભારતભરમાં હનુમાનજીના લાખો નાના-મોટા મંદિરો આવેલા છે જોકે રાજકોટના હડમતીયા ગામે એવું મંદિર આવેલું છે કે જ્યાં હનુમાનજી એક નહીં પરંતુ પાંચ મુખના દર્શન આપે છે.હનુમાનજીના મંદિરે લોકો રડતા રડતા આવે છે ને દાદા ના દર્શન કરીને

દિલથી સુખી થઈને જાય છે. આ પંચમુખી હનુમાનજી દાદાની જો માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી તો લોકો આવે છે અને જ્યારે લોકોની માનતા પૂર્ણ થાય છે ત્યારે લોકો ત્યાં શ્રીફળ વધેરતા હોય છે અને અહીંયા ના ભક્તોનો દોસ્તો દાવો પણ છે કે જે લોકોને સાંધાના દુખાવા થતા હોય છે તે લોકો મંદિરમાં વાળવાની પણ માનતા કરતા હોય છે.મંદિરમાં આવેલા ગ્રાઉન્ડમાં લોકો

વાળતા હોય છે ત્યારે અમે સરસ્વતીબેન નામના એક ભક્તને મળ્યા અને તેઓએ જણાવ્યું કે થોડાક વર્ષ પહેલાં તેઓ આ ગામમાં આવેલા અને તેમની હાર્દિક પરિસ્થિતિ તો ખૂબ નબળી હતી અને તેઓ એક જ રૂમમાં પોતાના આખા પરિવાર સાથે રહેતા હતા ત્યારે તેઓએ પોતાના ઘરેથી મંદિર સુધી ચાલીને આવવાની માનતા રાખી અને દાદાએ તેમના પરિવાર પર એવી કૃપા

વરસાવી કે અત્યારે તેમને પોતાનું ઘર પણ થઈ ગયું અને હાલમાં તેમની પાસે બે ફોરવીલ પણ છે અને અત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ દોસ્તો ખૂબ જ સારી છે અને કેવો હજુ પણ આ પંચ મૂકે હનુમાનજી દાદા ની સેવા કરવા માટે તેમની પ્રાર્થના કરવા માટે અહીં આવે છે.પંચમુખી હનુમાનજી દાદાના મંદિરમાં દાદાના પરચા તો દોસ્તો અનેક છે ને મંદિરના પટ્ટા ગણમાં એક ચમત્કારિક

ખીજડો આવેલો છે ને ખીજડો કહેવાય છે કે સદીઓ જૂનો છે ને ખીજડામાં ચમત્કારી વાત તો એ છે કે ખીજડાનું થળ બહારથી મજબૂત દેખાય છે પરંતુ ની અંદર તમે પ્રવેશ પણ કરી શકો છો અને અહીંયા જેમને ઉધરસ થઈ ગઈ હોય અને તેની ઉધરસ મટ્ટી ન હોય તો અહીં માનતા રાખવાથી તેની ઉધરસ મટી જાય તેવો ગામ લોકોનો દાવો છે.

આ મંદિરના પૂજારીનો દાવો છે કે હનુમાનજી મંદિર દર વર્ષે જમીનમાંથી ચોખાની સાઈઝ જેટલું બહાર નીકળે છે અને તેમના દાવા પ્રમાણે મૂર્તિઓ એક ચોખાની સાત જેટલી ઊંચાઈ પણ વધે છે અને તેની પહોળાઈ પણ વધે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*