પૌત્ર તેની દાદીની સળી કરી રહ્યો હતો, દાદીનો બાટલો ફાટતાં પૌત્રને એવું કીધું કે, ઈજ્જતના ધજાગરા કરી નાખ્યા…જુઓ વાયરલ વિડિયો…

Published on: 5:41 pm, Thu, 24 November 22

સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર રમુજી વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે અને અમુક વખત તો એવા વિડિયો સામે આવતા હોય છે જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક દાદી અને પૌત્રનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક પૌત્ર પોતાની દાદીની સળી કરી રહ્યો હોય છે. ત્યારે દાદીનો બાટલો ફાટે છે અને પૌત્રને કંઈક એવું કહે છે કે સાંભળીને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. મિત્રો તમે નાના હશો ત્યારે તમે પોતાના દાદા અથવા તો દાદી પાસે વાર્તાઓ અથવા તો કહાની જરૂર સાંભળી હશે. દાદા દાદીને હંમેશા પોતાના પૌત્ર અથવા તો પૌત્રી વ્હાલા હોય છે.

ત્યારે વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પૌત્ર પોતાની દાદાની મજાક ઉડાવી રહ્યો હોય છે. ત્યારે દાદીમાં પૌત્રને એવો જવાબ આપે છે કે તેની બોલતી બંધ થઈ જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પૌત્ર પોતાની દાદીને કેટલાક સવાલો પૂછી રહ્યો છે.

પૌત્ર પોતાની દાદીને પૂછે છે કે, તમે મારા ભાઈ માટે પ્રાર્થના કરી હતી તેથી તેનો જન્મ થયો. મારી માતા એ મારી બહેનને પ્રાર્થના કરીને માંગીતો તેનો જન્મ થયો. દાદી પણ પૌત્રના બધા સવાલનો જવાબ આપતી હતી કે ‘હા બરોબર છે.’ ત્યારે વધુ એક વખત પૌત્ર પોતાની દાદીને ચીડવતા કહે છે કે, ‘મને એક વાત કહું મને કોણે માગ્યો.’

આ વાત સાંભળીને દાદીનો બાટલો ફાટી જાય છે અને તે પોતાના પૌત્રને કહે છે કે, તું તો ભૂલમાંથી આ દુનિયામાં આવી ગયો છે. દાદીની આ વાત સાંભળીને પૌત્રની બોલતી બંધ થઈ જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને વીડિયો જોઈને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે દાદી સે પંગા મત લેના.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૌત્ર તેની દાદીની સળી કરી રહ્યો હતો, દાદીનો બાટલો ફાટતાં પૌત્રને એવું કીધું કે, ઈજ્જતના ધજાગરા કરી નાખ્યા…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*