કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી રવિવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને મહત્વની જાહેરાત કરી છે. મંત્રાલય ડ્રાઇવિંગ લાઇસન્સ ગાડી સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજોની માન્યતા 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે અને આ રીતે લાયસન્સ સહિતગાડી ની પરમિટ,ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા પણ પૂર્ણ થતી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે .
તે પણ સરકારે 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને લોકોને મોટી રાહત આપતા સરકારે થોડા મહિના પહેલા મોટર વ્હીકલ સાથે જોડાયેલા બધા જ ડોક્યુમેન્ટ ની માન્યતા 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી હતી.કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સરકારે .
હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, આર.સીસહિતના તમામ દસ્તાવેજો ની માન્યતા હવે 31 માર્ચ 2021 સુધી લંબાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કમર્શિયલ વાહનોના માલિકોએ પણ સરકાર પાસે થોડી રાહત ની અપીલ કરી છે.
સરકારને સૂચન કર્યું હતું કે આ વાહનોને થોડી રાહત આપવામાં આવે જે અમુક સમસ્યાના કારણે ચાલી શકતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment