છોકરીમાં ગજબ હિમ્મત છે હો બાકી..! આ છોકરીએ 2 ખતરનાક સાપની હાથમાં પકડી અને પછી તો… વિડીયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 6:39 pm, Mon, 7 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં અદભુત કારનામા ના વિડીયો અવારનવાર વાયરલ થતો રહે છે. ખાસ કરીને છોકરીઓના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થયો છે.

જેને જોઈને તમે કહેશો કે તે પિતાની પરી નથી પરંતુ હિંમત વાળી છોકરી છે. ઈન્સટ્રાગ્રામ પર વાઇરલ થયેલા આ વીડિયોમાં એક છોકરી બે સાપને હાથ વડે પકડેલી જોઈ શકાય છે. જ્યારે કેટલાક લોકોએ છોકરીની હિંમતને પ્રશંસા કરી હતી.

અન્ય લોકો તેની સુરક્ષા વિશે ચિંતિત અને દાવો કર્યો હતો કે તે સાપથી પરેશાન હતી. ઈન્સટ્રાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયો ના કેપ્શન માં લખ્યું છે તે તેનાથી ડરતી નથી નીડર મહિલા. વીડિયોની શરૂઆતમાં એક મહિલા કચરાના ઢગલા તરફ ધ્યાનપૂર્વક જોતી દેખાઈ રહી છે.

થોડી જ વારમાં તે ઢગલા તરફ જાય છે અને તેની પાસે છુપાયેલા બે વિશાળ સાપની પૂંછડીઓ પકડી લે છે. બાકીના વીડિયોમાં તે સાપને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી જોવા મળે છે, આ વિડીયો 18 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો પોસ્ટ થયા બાદથી લોકોના મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે.

વધુમાં આ ક્લિપ લગભગ એક મિલિયન વખત જોવામાં આવી છે, વિડીયો પર પ્રતિક્રિયા આપતા એક ઈન્સટ્રાગ્રામ યુઝરે લખ્યું મજબૂત મહિલાને સલામ. જ્યારે અન્ય ઘરે લખ્યું તે સાપને કેમ પરેશાન કરી રહી છે. એક યુઝરે પૂછ્યું તે શું કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે બીજા એ કહ્યું કે તે બચાવ નહીં આ સાપનો દૂર ઉપયોગ છે. ઘણા લોકોએ એવું પણ કહ્યું છે કે તે સાપથી ડરતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છોકરીમાં ગજબ હિમ્મત છે હો બાકી..! આ છોકરીએ 2 ખતરનાક સાપની હાથમાં પકડી અને પછી તો… વિડીયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*