લગ્નમાં વિદાય વખતે દુલ્હને કરી એવી હરકત કે…વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

83

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં તમે લગ્નપ્રસંગમાં ઘણી એવી હરકત ના વાયરલ વીડીયો જોયા હશે જેને જોઈને તમે ખડખડાટ હસી પડ્યો.

ત્યારે તેવી જ એક હરક્તનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુલ્હન પાછળ લોકો દોડી રહ્યા છે. સમગ્ર હકીકત એમ છે કે દુલ્હન લગ્નની તમામ રસમો પૂરી કરી નાખી હતી ત્યારબાદ વિદાય વખતે દુલ્હન એવું કહે છે કે લોકો દંગ થઈ જાય છે.

વિદાય વખતે રડતા રડતા અચાનક જ દુલ્હન રૂમની બહાર નીકળી જાય છે અને બહાર પડેલ લાકડાની એક સીડી લઈને ઘરની છત પર ચડી જાય છે. અને છત પર બીજું કોઈ ન ચડી શકે તે માટે દુલ્હન સીડીને પગ વડે નીચે પાડી દે છે. પરિવારના લોકો દુલ્હનને નીચે લાવવા માટે હાથ જોડે છે પરંતુ દુલ્હન નીચે આવતી નથી.

ત્યારબાદ પરિવારના લોકોએ દુલ્હનની જે ઉતારવા માટે વરાજાની પણ મદદ માંગી છતાં પણ દુલ્હન ની ચેન ના આવે અને છતાં પર બેસી રહી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વિડિયો ઇન્સ્ટાગ્રામમાં @official_viralclips નામના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 9 હજારથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!