પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણનું પૂર્ણ થયું વોટિંગ, જાણો કઈ પાર્ટી ને થશે મોટો ફાયદો ?

Published on: 9:45 pm, Sat, 27 March 21

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં 30 વિધાનસભા સીટો પર મોટા પાયે વોટિંગ થયું છે. પ્રથમ તબક્કામાં 73 લાખથી પણ વધારે વોટરો ને 191 ઉમેદવારોના ભાગ્ય ના ફેસલો કરવાનો હતો.

ચૂંટણી આયોગના આંકડાઓ અનુસાર પ્રથમ ચરણમાં 6 વાગ્યા સુધીમાં 79.79 ટકા વોટરો એ પોલિંગ બૂથમાં જઈ વોટ નાખ્યો છે. ઓપનિયન પોલ માં બીજેપી અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર બતાવવામાં આવી છે.

દરેક લોકોને જાણવાની ઉત્સુકતા છે તે આમાં કઈ પાર્ટી ને મોટો ફાયદો થઈ શકે છે.સામાન્ય રીતે વધારે વોટિંગ ને સીધી રીતે સત્તાધારી પાર્ટી વિરુદ્ધ જનમત તરીકે જોવામાં આવે છે.ઘણી વખત થિયરી સાચી પણ સાબિત થઈ છે.

જોકે બંગાળના મામલામાં થિયરી ફીટ બેસતી નથી અને ઘણી વખત ખોટી સાબિત થઈ છે. બંગાળનો સામાન્ય રીતે વોટિંગ કરવાનો રેકોર્ડ રહ્યો છે.

પછી ભલે તે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભા ની વિધાનસભા ચૂંટણી કરીએ તો વર્ષ 1996માં બંગાળ માં 82.91 ટકા વોટિંગ થયું હતું પરંતુ પરિણામ સીપીએમના પક્ષમાં રહ્યો હતો.

નિષ્ણાતોના મત અનુસાર રાજ્યમાં વધારે વોટિંગ નો કાયદો બંને પક્ષો ને મળી શકે છે. તેનો સી ધો ફાયદો ટીએમસી ને મળતો દેખાઈ રહ્યો છે.તેનું કારણ છે કે મૂર્ણ મુલ ની પાસે પાર્ટી ને જીતાદવા માટે બુથ સુધી જરૂરથી જશે.

જે કેટલાક લોકો ટીએમસી થી નારાજ છે તેઓ પણ નિશ્ચિત રીતે પોલિંગ બૂથ સુધી તો આવ્યા છે. જો આવું ન હોત તો મતદાનની ટકાવારી ખૂબ નીચે જતી અને તેથી ટીએમસી ને સીધું નુકસાન થતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણનું પૂર્ણ થયું વોટિંગ, જાણો કઈ પાર્ટી ને થશે મોટો ફાયદો ?"

Leave a comment

Your email address will not be published.


*