જય શ્રી રામના નારા અને હનુમાન ચાલીસા સાથે અયોધ્યા માટેની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી,જુઓ સુંદર વિડિયો

મિત્રો પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં 30 ડિસેમ્બરના રોજ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવા મથક નું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ અયોધ્યા માટે indigo ની પ્રથમ ફ્લાઇટ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડી હતી.

પરંતુ લાઈટ પહેલા ફ્લાઈટમાં કેવો સુંદર નજારો જોવા મળ્યો જેને જોઈને દરેક વ્યક્તિ ભગવાન શ્રીરામની ભક્તિમાં થવા મજબૂર થઈ ગયા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ એટલે કે ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.

મહત્વનું છે કે આ ફ્લાઈટ ઉડતાં પહેલાં હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવામાં આવ્યો હતો જેને દરેકને ભક્તિમાં લીંક કરી દીધા હતા અને આ મનોહર દ્રશ્ય ઉડાન પહેલાનું હતું તમને જણાવી દઈએ કે પાયલર આશુતોષ શેખરે આ ફ્લાઈટની કમાન સંભાળી હતી.

તેમને ભગવાન શ્રીરામના નારા સાથે મુસાફરોનું સ્વાગત પણ કર્યું હતું અને આ ઐતિહાસિક ક્ષણ નો ભાગ બનવા માટે દરેકને આભાર પણ વ્યક્ત કર્યો હતો.તેઓએ જણાવ્યું કે આજનો દિવસ તેમના માટે પણ ખૂબ જ ગર્વનો દિવસ છે કારણ કે તેમને ફ્લાઇટનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી છે

અને ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઘણા યુઝર શો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં યુઝરે લખ્યું કે આ ફ્લાઈટમાં બેઠેલા દરેક વ્યક્તિએ ઘણું પુણ્યનું કામ કર્યું હશે ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ વિડીયો ANI ના ઓફિસિયલ twitter એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*