મહિલા રિપોર્ટરે બાને પૂછ્યું કે, “બા તમને ભાજપ, કોંગ્રેસ અને આપ માંથી કોણ ગમે..? ત્યારે બાય એવો જવાબ આપ્યો કે – વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…

Published on: 5:41 pm, Sun, 13 November 22

મિત્રો હાલમાં જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણા ચહેરા પર એક અનોખી ખુશી આવી જતી હોય છે અથવા તો આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા લોકોને જોયા હશે.

જેવો ફેમસ થવા માટે નતનવી હરકતો કરતા હોય છે અને લોકોને હસાવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક દાદીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાદીમાં એક રિપોર્ટરને તેને પૂછેલા પ્રશ્નોના એવા જવાબ આપે છે કે સાંભળીને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દાદી એક બીજ પર ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે એક મહિલા રિપોર્ટર દાદીની પાસે જતી જોવા મળી રહે છે. મહિલા રિપોર્ટર દાદીને પૂછે છે કે બા ફરવા આવ્યા છો. ત્યારે બા કહે છે કે આ ફરવા આવ્યા છીએ. ત્યારે રિપોર્ટર પૂછે છે કે ક્યાંથી આવ્યા છો. ત્યારે બહાર રિપોર્ટરને જવાબ આપે છે કે અમે ગાંધીધામથી અહીં ફરવા આવ્યા છીએ.

અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે એટલા માટે મહિલા રિપોર્ટર બાને પ્રશ્ન પૂછે છે કે, તમને કોણ ગમે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ત્યારે બા ખૂબ જ રમુજી જવાબ આપતા કહે છે કે,”અમારા ઘરવાળાને ગમે એ અમને ગમે”. ત્યારે મહિલા રિપોર્ટર બાને પૂછે છે કે તમે બધું તમારા ઘરવાળાનું માનો છો?

ત્યારે બા હસતા મોઢે જવાબ આપે છે હા. ત્યારે મહિલા રિપોર્ટર પૂછે છે કે તમારા ઘરવાળાને કોણ ગમે? ત્યારે બા જવાબ આપે છે કે “હું એને ગમું અને એ મને ગમે” બાનો રમુજી જવાબ સાંભળીને રિપોર્ટર પણ ખડખડાટ હસી પડે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર dil_thi_kahu_chu નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વિડીયો જોઈને તો ઘણા લોકો હસી હસીને ગોટો વળી ગયા છે અને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલા રિપોર્ટરે બાને પૂછ્યું કે, “બા તમને ભાજપ, કોંગ્રેસ અને આપ માંથી કોણ ગમે..? ત્યારે બાય એવો જવાબ આપ્યો કે – વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*