આજકાલ તો એવા બનાવો બની રહ્યા છે જેને જાણીને તમે પણ દંગ થઈ જશો. ત્યારે હાલમાં ઉત્તરપ્રદેશનો એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના બદાયુંમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં એવું છે કે સસરા ને તેની પુત્રવધૂ પર આવી ગયું અને સસરાએ પુત્રવધુ સાથે ભાગી ગયા હતા.
આ સમગ્ર ઘટનામાં પુત્રવધૂની પણ સંમતિ હતી. ત્યારબાદ ઘણા વર્ષ બાદ બે વર્ષના બાળકને તેની જન્મ પણ આપ્યો અને તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના બદાયુંના બિસૌલી કોતવાલી વિસ્તારના દબથરા ગામની છે. આ સમગ્ર ઘટનાને લઈને મહિલાને પૂર્વ પતિએ પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ અને સસરા ની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ત્યારબાદ ગામમાં ગામ પંચાયત પણ બોલાવવામાં આવ્યો અને બધાએ સસરા અને પુત્રવધુની તરફેણમાં નિર્ણય કર્યો હતો. મળતી માહિતી મુજબ જ્યારે મહિલાએ ભૂતપૂર્વ પતિ સાથે લગ્ન કર્યા ત્યારે તે સગીર હતી. બાદમાં મહિલાએ તેના પતિને છુટાછેડા આપી દીધા હતા.
આ ઉપરાંત મહિલા પોતાની મરજીથી જ પોતાના સસરા સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. મળતી માહિતી મુજબ મહિલાના પૂર્વ પતિ સાથે લગ્ન 2016 માં થયા હતા.
આ ઉપરાંત લગ્નમાં ઉતાવળ કરવાના કારણે એક વરસ પહેલાં જ તેની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ સસરાનું દિલ તેની પુત્રવધૂ પર આવી ગયું હતું. અને બંને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા તેના કારણે તેઓએ ભાગીને લગ્ન કરી લીધા હતા અને મહિલાએ તેના પૂર્વ પતિ ને પણ છૂટાછેડા આપી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment