એન્જિનિયર પત્ની નદીમાં કૂદી ગઈ, તેને બચાવવા પતિ પણ નદીમાં કૂદીયો, ડૂબી જવાના કારણે બંનેના મૃત્યુ – પત્નીનું આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોંકી જશો…

Published on: 10:17 am, Tue, 28 June 22

થોડા દિવસો પહેલા એક દર્દનાક ઘટના બની હતી. આ ઘટનામાં એક એન્જિનિયર પત્નીએ નદીમાં કૂદી ગઈ હતી. પત્નીને બચાવવા માટે કમ્પાઉન્ડર પતિ પણ નદીમાં કૂદી પડ્યો હતો. પરંતુ નદીના ઊંડા પાણીમાં પતિ-પત્ની ડૂબી ગયા હતા. આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર એન્જિનિયર મહિલા જયપુર ટ્રાન્સફર કરાવવા માંગતી હતી.

પરંતુ તેનું ટ્રાન્સફર જયપુરમાં થઈ શકે તેમ ન હતું. તેથી તેને ગુસ્સામાં આવીને નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીને બચાવવા પતિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના રાજસ્થાનના જયપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર પોલીસ તરફથી જાણવા મળ્યું કે, તરુણ નામના વ્યક્તિનું પરિવાર જયપુરમાં રહે છે.

તરુણ ઇચ્છતો હતો કે તેની પત્ની મધુબાલાને સુરતગઢ થર્મલ પાવર પ્લાન્ટથી જયપુર ટ્રાન્સફર મળી જાય. મધુબાલા પણ જયપુરમાં ટ્રાન્સફર કરાવવા માંગતી હતી. પત્નીને જયપુર ટ્રાન્સફર મળી જાય તે માટે તરુણ શનિવારના રોજ કોઈક ને મળવા ગયો હતો. બપોરે 2:30 વાગે તમને ખબર પડી કે, મધુબાલાનું જયપુર ટ્રાન્સફર થઇ શકે તેમ નથી.

આ અંગે તેમણે પોતાની પત્ની મધુબાલાને જણાવ્યું હતું. આ વાત સાંભળીને મધુબાલા કંઈ પણ બોલ્યા વગર ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી અને ઘરની નજીક આવેલી દ્રવ્યતી નદીમાં કૂદી ગઈ હતી. પત્નીને બચાવવા માટે સરળ પણ નદીમાં કૂદી ગયો હતો.

પરંતુ પાણી ઊંધું હોવાના કારણે મધુબાલા અને તરુણનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર તરુણ બિહારની પટના મેડિકલ કોલેજ હોસ્પિટલ સ્ટાફ નર્સ એ ગ્રેડના પર હતો. જ્યારે તરુણની પત્ની મધુબાલા અલગ રાજ્યમાં સરકારી પોસ્ટિંગ પર હતી. બંને એકબીજાને મળવા માટે મહિનામાં ચાર પાંચ દિવસ કાઢતાં.

દીકરાના જન્મ બાદ મધુબાલાએ જયપુર ટ્રાન્સફર થવાનો પ્લાન્ટ બનાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, મધુબાલા ડિપ્રેશન ની દવા લેતી હતી. તરુણ અને મધુબાલાને મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એન્જિનિયર પત્ની નદીમાં કૂદી ગઈ, તેને બચાવવા પતિ પણ નદીમાં કૂદીયો, ડૂબી જવાના કારણે બંનેના મૃત્યુ – પત્નીનું આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*