વાહનચાલકો માટે મહત્વના સમાચાર, જો વાહન ચાલક 3 વાર આ રીતે વાહન ચલાવશે તો તાબડતોડ ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ જશે રદ

Published on: 11:07 am, Wed, 22 December 21

રસ્તાઓ પર ખતરનાક રીતે વાહન ચલાવવું ન ફક્ત વાહન ચાલક માટે પણ બીજા લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉતાવળ કરવામાં રોંગ સાઈડમાં પણ અમુક લોકો ગાડી ચલાવતા હોય છે. જેની ખરાબ અસર ઘણી વાર અન્ય લોકોને પણ ભોગવવી પડતી હોય છે.

તેથી વાહનચાલકો પર ગાળિયો કસવા માટે કેટલી રાજ્ય સરકારોએ ટ્રાફિક પોલીસ પર નજર રાખી છે અને અન્ય ચલણ પણ કાપી રહ્યાં છે.ચલણ કાપ્યા બાદ પણ અમુક વાહનચાલકો સુધારવાનું નામ નથી લઈ રહ્યાં.

આવા ચાલકોને કાબૂમાં કરવા માટે ટ્રાફિક પોલીસ નવા નિયમો લાવી રહી છે જેમાં રોંગ સાઈડમાં ગાડી ચલાવવાના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ થઇ શકે છે.

જોકે ડ્રાઇવિંગ લાયસન્સ ને સસ્પેન્ડ કરતાં પહેલાં ડ્રાઈવરને સુધરવાનો મોકો આપવામાં આવે છે.છેલ્લા બે મહિનામાં ગાજીયાબાદ પોલીસે પાંચ હજારથી પણ વધારે લોકોના ચલણ કાપ્યા છે.

આવા સમયે ગાઝિયાબાદની ટ્રાફિક પોલીસે જિલ્લામાં ત્રણ વખત રોંગ સાઈડમાં વાહન ચલાવશે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી નાખવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાહનચાલકો માટે મહત્વના સમાચાર, જો વાહન ચાલક 3 વાર આ રીતે વાહન ચલાવશે તો તાબડતોડ ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ જશે રદ"

Leave a comment

Your email address will not be published.


*