“મારા ભગવાનને વાગ્યું છે..” એમ્બ્યુલન્સમાં ભગવાનને લઈને હોસ્પિટલ પહોંચ્યો આ ભક્ત, રડતા રડતા કહ્યું એવું કે…જુઓ વિડિયો

ભગવાન પણ લોકોને ખૂબ જ શ્રદ્ધા હોય છે અને હંમેશા ભગવાનની સામે ભક્તો નથ મસ્તક ઊભા રહેતા હોય છે ત્યારે ઘણા બધા સનાતન પોતાના ઘરમાં ભગવાનની પ્રતિમા રાખે છે અને તેમની પૂજા અર્ચના કરે છે ત્યારે આજે અમે તમને ઈશ્વર પ્રત્યેના એક પ્રેમનો અદભુત કિસ્સો બતાવવાના છીએ

જેને સાંભળીને તમે પણ આશ્ચર્ય માં મુકાઈ જશો.એક ફક્ત ભગવાનને સ્નાન કરાવી રહ્યો હતો તે જ સમયે તેના હાથમાંથી ભૂલથી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પડી ગઈ અને તેઓ પોતાના લાડુ ગોપાલને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને આપને જણાવી દઈએ કે

આ ઘટના ઉત્તર પ્રદેશના શાહજહાપુરની છે.રડતા રડતા આ ભક્તોએ ડોક્ટરને કહ્યું કે તમે મારા પ્રભુને ગંભીર ઈજા થઈ છે કૃપા કરીને તેમની સારવાર કરો અને તેમની ભક્તિ અને લાગણીઓને સમજીને ડોક્ટરે તેમનું દિલ રાખવા માટે લાડુ ગોપાલની તપાસ કરીએ ને તેમને કહ્યું કે તમારા ભગવાન તમારા ગોપાલ હવે ઠીક છે

અને આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આજના સમયમાં પણ નરસિંહ મહેતા જેવા મીરા જેવા ભક્તો છે એટલા ગંભીર ઈજા થઈ છે કૃપા કરીને તેમની સારવાર કરો અને તેમની ભક્તિ અને લાગણીઓને

સમજીને ડોક્ટરે તેમનું દિલ રાખવા માટે લાડુ ગોપાલની તપાસ કરીએ ને તેમને કહ્યું કે તમારા ભગવાન તમારા ગોપાલ હવે ઠીક છે અને આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આજના સમયમાં પણ નરસિંહ મહેતા જેવા મીરા જેવા ભક્તો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*