ભારતમાં કોરોનાવાયરસ ની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. દેશમાં બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદી નો ટ્વિટર પર ખૂબ જ વિરોધ નોંધાવ્યો છે. અમુક કલાકોમાં જ ટ્વીટર યુઝરોએ 2 લાખ થી વધારે ટ્વિટ કરીને.
પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ કરી છે.ઘણા લોકો પ્રધાનમંત્રી ની સરખામણી નીરો સાથે કરી રહ્યા છે.સાંજ સુધીમાં #ResignModi ટ્રેન્ડ થવા લાગ્યો.
જોકે, મોટાભાગની ટ્વીટ કોંગ્રેસ,TMC,DMK અને વામપંથી પાર્ટીઓના ટ્વીટર હેન્ડલથી જોવામાં આવી.ઘણા લોકોએ આરોપ લગાવ્યો છે.
કે ભારત કોરોના થી જીતવા લડી રહ્યું છે અને ભાજપ પશ્ચિમ બંગાળ જીતવા માટે લડી રહ્યું છે.લોકો તરફથી જુદી જુદી રીતના ફોટો અને કાર્ટૂન પણ સરકાર ના વિરોધમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને RJD નેતા તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, જ્યારે રોમ બળી રહ્યું હતું તો નીરો વાંસળી વગાડી રહ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી આ ટ્વિટ કર્યું કે.
ભારતના લોકો જે તકલીફ વેઠી રહ્યા છે તેના માટે મોદી સરકાર જવાબદાર છે. તૈયારીઓ હજુ પણ નિરાશાજનક છે અને પ્રધાનમંત્રી મોદી ને લાગે છે કે તે ભારતથી પણ મોટા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment