છેલ્લા ઘણા સમયથી ચારેય બાજુ સોશિયલ મીડિયા પર એક જ નામ ગુંજી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીની જ વાત થઈ રહી છે. મિત્રો તમને બધાને ખબર હશે કે અમેરિકાના શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે.
રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શહેરના ભાવમાં મોટો ઘટાડો થવા લાગ્યો હતો. નેગેટિવ રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $58 બિલિયન થઈ ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરીનો દિવસ ગૌતમ અદાણી માટે કાળનો દિવસ બની ગયો હતો.
ત્યારે અદાણી ગ્રુપ ઉપર આવેલું વાવાઝોડું હવે સમાઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. કારણકે મંગળવારના રોજ એટલે કે શાંત ફેબ્રુઆરીના રોજ અદાણી ગ્રુપના શહેરમાં રિકવરી જોવા મળી રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઇઝના શેર બે દિવસમાં બમણા થઈ ગયા છે.
બુધવાર એટલે કે આઠ ફેબ્રુઆરીના રોજ અદાણી એન્ટરપ્રાઇઝના શેર ખૂબ જ મજબૂત તેજી સાથે ખુલ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે બજાર ખુલતા જ અદાણી એન્ટરપ્રાઇઝ શેરનો ભાવ 1987 રૂપિયા અને પાર પહોંચી ગયો હતો. શેરના ભાવમાં વધારો થતા જ ગૌતમ અદાણીની અંગત સંપત્તિમાં પણ વધારો થઈ ગયો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે બે દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિ $58 બીલીયનથી વધીને $63.7 બિલિયન થઈ ગઈ છે. એટલું જ નહીં પરંતુ ગૌતમ અદાણીની સંપત્તિમાં દરેક ક્ષણ પર વધારો થતો જોવા મળી રહ્યો છે.
શેરના ભાવમાં વધારો થતા જ માત્ર ત્રણ કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 7.31 ટકાનો વધારો થયો છે. મિત્રો તમને જણાવી દે કે આઠ ફેબ્રુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યા સુધીમાં ગૌતમ અદાણીના નેટવર્થમાં $4.3 બીલીયન નો વધારો થયો છે. એટલે કે ગૌતમ અદાણીની સંપત્તિમાં 3,55,46,61,66,000 રૂપિયાનો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment