એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તો પોતે સાદા છે પરંતુ હંમેશા તેમના પરિવારના કોઈના કોઈ સભ્ય તેમના મોંઘા મોંઘા ખર્ચા અને તેમના શોખને લઈને મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની માં આપણે બધાએ જાણ્યું કે નીતા અંબાણીએ કરોડો રૂપિયાનો નેકલેસ પહેર્યો હતો અને આજે અમે તમને એવા જ તેમના પરિવારના લોકોના કરોડો રૂપિયાની જ્વેલરી વિશે વાત કરવાના છીએ અને તમને માહિતી આપવાના છીએ.
નીતા અંબાણીની હીરાની વીંટી (40 કરોડ)
નીતા અંબાણી પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે જાણીતા છે ને તે સતત પોતાને અલગ લુકથી લોકોને ચોખાવી દે છે ત્યારે નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં તેઓએ જે વીંટી પહેરી હતી તેની કિંમત લગભગ 40 કરોડ આજુબાજુ હતી.
ઇશા અંબાણીનો સેટ (82 લાખ)
અંબાણી પરિવારની એકમાત્ર દીકરી ઈશા અંબાણી પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે પણ જાણીતા છે અને તેઓએ ગયા વર્ષે 2023માં 82 લાખ રૂપિયાનો સેટ પહેર્યો હતો અને તેમાં તેઓ ખૂબ જ સુંદર દેખાતા હતા.
શ્લોકા અંબાણી (451 કરોડ)
વૈભવ સંપત્તિ માટે દુનિયાભરમાં પ્રખ્યાત મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશની પત્ની પોતાની મોંઘી જ્વેલરી ના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને તેઓને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ 451 કરોડ રૂપિયાને નેકલેસ ગિફ્ટ માં આપ્યો હતો.
નીતા અંબાણીનો સેટ (450 – 500 કરોડ)
નીતા અંબાણીએ તાજેતરમાં તેમના નાના દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમની માં જે સેટ પહેર્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો હતો અને તે ફંકશનમાં તેઓ છેલ્લા દિવસે નીલમણી સેટ ની કિંમત લગભગ 400 થી 500 કરોડ રૂપિયા બોલાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment