ઘણી દીકરીઓ નું સપનું હોય છે પાયલોટ બનવાનું સપનું પૂરું કરીને તેમના મા-બાપનો ગૌરવ વધારતી હોય છે, ત્યારે આજે આપણે એક એવી જ દીકરી વિશે વાત કરીશું કે જે નારણપુરાની ટોપ સ્કૂલની વિદ્યાર્થિનીને ફેની જીતુભાઈ પટેલ જેમણે 20 વર્ષની નાની ઉંમરમાં અમેરિકાના ફ્લોરિડાની ફ્લાયર્સ કોમર્શિયલ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે, અને પિતાનું નામ રોશન કર્યું.
તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ દીકરીએ તેના પિતાનું સર્વસ્વ છોડ્યો.અમદાવાદના ધાકડી ગામના વતની અને હાલમાં ઘાટલોડિયાની ન્યુ સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતાં એ જીતુભાઈ પટેલની પુત્રી એવી ધ્વનિ પટેલ માત્ર દોઢ વર્ષના હતા. ત્યારે તેમની પોતાની માતા દિપીકાબેન ની છત્રછાયા ગુમાવી હતી ત્યારે તેમના પિતાએ આ ધ્વનિ અને તેની મોટી બહેનની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર કરતા આવ્યા છે.
ત્યારે તેઓ બન્ને દીકરીઓના સપના પુરા કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. બંને બહેનોનાં ઉજ્જવળ કારકિર્દી ઘડતર અને તેમના પોતાના વ્યક્તિગત શોખ અને અરમાનોને ખૂણે મૂકીને બંને દીકરીઓને માટે ખૂબ જ પરિશ્રમ કરતા હતા. થોડા વર્ષો પહેલા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પરના એક પ્રોગ્રામમાં ઇન્ટરવ્યૂ થયા હતા.
ત્યારથી તેણે ભણવાનું વિચાર્યુ હતું ત્યારે પોતાની મહેચ્છાઓ ની વાત તેણે તેના પિતાને કરી અને તેમણે એવીએશનને લગતી બાબતની જાણકારી કારકિર્દી માટે સિનિયર કોમર્શિયલ પાયલોટ અક્ષય ચૌધરી દ્વારા મેળવી હતી આ તમામ બાબતોની જાણકારી અક્ષય ચૌધરીના સંપર્ક બાદ મળે અને તેણે અમેરિકાની ફ્લોરિડાની ધ્યાનમાં આવતાની સાથે જ તેમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
ત્યારે આ દીકરી હવે અમેરિકા માં પણ ઉડાન ભરશે. કોરોના કાળ દરમિયાન આશરે 300 કલાકના ફ્લાઈંગ તેમજ વિવિધ પ્રકારની પ્રેક્ટીકલ theoretical પરીક્ષાઓ આપી અને અમેરિકાના ફ્લોરિડા ફ્લાયર ફ્લાઇટ એકેડમીમાં એડમિશન મેળવ્યું. હાલ તો તે ઇન્સ્ટ્રક્ટર ની કામગીરી કરે છે ,અને કોમર્શિયલ પાયલોટ તરીકે કાર્યરત માંગ કરી રહી છે. હાલ તો આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં ખૂબ ઓછી સંખ્યામાં દીકરીઓ પાયલટ હોય છે.
કારણ કે ઓછી જાગૃતિ છે, અને લોકોને પૂરતી બાબતની જાણ નથી, ત્યારે તેના પિતાએ તેનુ ગૌરવ વધારતા કહ્યું કે મારી પુત્રી અમેરિકામાં કોમર્શિયલ પાયલટ બની એનો મને ગર્વ છે. અને હું ઈચ્છું છું કે મારી ધ્વનિ ની જેમ બીજી ઘણી દીકરીઓ પણ તેના પાયલોટ બનવાના સપના પૂરા કરે ,અને માતા પિતા નું નામ ગૌરવ વધારે pilot બનીને ધ્વનિ એ લોકોને પ્રેરણા આપી અને કહ્યું કે દરેક ક્ષેત્રમાં દીકરીઓ આગળ છે જે વાત સાબિત કરી બતાવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment