દીકરીએ લગ્નમાં રડતા રડતા પોતાના માતા-પિતા માટે એવું ગીત ગાયું કે, ત્યાં હાજર બધા લોકો રડી પડ્યા…વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 12:53 pm, Thu, 22 December 22

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક દીકરીએ પોતાના લગ્નમાં રડતા રડતા પોતાના માતા પિતા માટે એવું ગીત ગાયું કે વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો. મિત્રો એક દીકરી ભલે પોતાના લગ્નમાં ગમે તેટલી ખુશ હોય પરંતુ તેને એક વાતનું દુઃખ તો જરૂર હોય છે. તે તે પોતાનું ઘર છોડીને બીજા ઘરે જતી રહેશે. દીકરીના મનમાં માં-બાપથી અલગ થવાનું દુઃખ દબાયેલું રહે છે.

આ પ્રકારનો અનુભવ તાજેતરમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યો છે. જેમાં એક દીકરી પોતાના માતા પિતા માટે રડતા રડતા ગીત સાંભળીને પોતાના દિલની અંદર રહેલી ભાવના વ્યક્ત કરી રહી છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @d_d_makeover_ નામના એકાઉન્ટ પર થોડાક દિવસો પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં એક દુલ્હન સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહે છે. મિત્રો આજકાલ તો સ્ટેજ પર દુલ્હન અને વરરાજાનો ડાન્સ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે એવું ખૂબ જ ઓછું જોવા મળતો હોય છે કે, જેમાં સ્ટેજ પરથી એક દુલ્હન પોતાના માતા-પિતા માટે ગીત ગાય અને સૌ કોઈ ભાવ થઈ જાય. ત્યારે હાલમાં તેઓ જ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન પ્રસંગમાં બેગ્રાઉન્ડમાં રબ ને બના દી જોડી ફિલ્મનું ગીત વાગી રહ્યું છે. ત્યારે સ્ટેજ પર ઊભેલી દુલ્હન પણ ગીત ગાય રહે છે અને એક ઇમોશનલ ડાન્સ કરતી જોવા મળી રહે છે. દીકરીનો આ ઈમોશનલ ડાન્સ જોઈને દીકરીના માતા-પિતા અને ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Orchid beauty care (@d_d_makeover_)

વિડીયો શેર કરતા કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે દુલ્હન પોતાના માતા પિતા માટે ડાન્સ કર્યો અને ઈમોશનલ થઈ ગઈ હતી. હાલમાં આ વિડીયો અત્યાર સુધીમાં 47 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને ભલભલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીએ લગ્નમાં રડતા રડતા પોતાના માતા-પિતા માટે એવું ગીત ગાયું કે, ત્યાં હાજર બધા લોકો રડી પડ્યા…વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*